________________
કલ્પસૂત્ર
૧૧૦ કૂદવું (૨) વ્યામર્દન-એક બીજાની ભુજા વગેરે અંગેને મરડવા (૪) મલ્લયુદ્ધ-કુસ્તી કરવી વગેરે વિવિધ વ્યાયામ કરવાથી જ્યારે તે થાકી ગયા ત્યારે થાકને દૂર કરવા વિવિધ ઔષધનું મેળવણુ કરીને સે સે વાર પકવવામાં આવેલ અથવા સે મુદ્રાઓના વ્યયથી બનેલ એવા શતપાક તેલથી અને જે હજાર વાર પકવવામાં આવેલ હોય અથવા જેને પકવવામાં હજાર મહોર લાગી હોય એવા સહસ્ત્રપાક વગેરે સુગંધિત તેલોથી મર્દન કર્યું. ૫૭ તે તેલ અત્યન્ત ગુણકારી, રસ, રુધિર ધાતુઓની વૃદ્ધિ કરનાર, સુધાને પ્રદીપ્ત કરનાર, બળ, માંસ અને તેને વધારનાર, કામોદ્દીપક, પુષ્ટિકારક અને બધી ઈદ્રિયોને સુખદાયક હતું. અંગમર્દન કરનારા, સંપૂર્ણ આંગળીઓથી યુક્ત સુકોમળ હાથપગવાળા, મર્દન કરવામાં તથા મદન કરીને ઉતારેલ તેલને પાછું કાઢવામાં દક્ષ પ્રવીણ કુર્તિથી મર્દન કરનારાએમાં આગેવાન, મર્દનકળાના વિશેષજ્ઞ, ચતુર, શરીરને સંત સમજવામાં કુશળ, બુદ્ધિમાન તથા પરિશ્રમથી હાર નહિ માનનાર હતા, તેવા માલિશ કરનાર પુરુષોએ અસ્થિને સુખદાયક, માંસને સુખદાયક, ત્વચાને સુખદાયક, રોમરાજીને સુખદાયક-આ રીતે ચાર પ્રકારની સુખદાયક અંગ સુશ્રષાવાળી માલિશ કરી. માલિશથી બધે થાક ઊતરી ગયે. સિદ્ધાર્થ ક્ષત્રિય વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા. મૂ8:
अट्टणसालाओ पडिनिक्खमित्ता जेणेव मजणघरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुप्पविसित्ता समुत्तजालकलावाभिरामे विचित्तमणिरयणकोट्टिमतले रमणिज्जे पहाणमंडवंसि नाणामणिरयणभत्तिचि. तंसि पहाणपीढंसि सुहनिमन्ने पुप्फोदएहि य गंधोदएहि य उण्होदएहि य सुहोदएहि य सुद्धोदएहि य कल्लाणकरणपवरमज्जणविहीए मज्जिए, तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्ला
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org