Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका
प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् १९ ननु यदीदं प्रकरणं स्वभावत एवातिसुन्दरं तदा यथा जिनेभ्य उपदिश्यते तथा अजिनेभ्यः कथं नोपदिश्यते इति चेत् तत्राह-अजिनानां स्वतोऽभद्रतयाऽनर्थोपनिपातसंभवात् , दृष्टञ्च स्वतः सुन्दरमपि वस्तु पात्रासुन्दरतया असुन्दरं भवति यथा रविकिरणाधुलूकादितामसजन्तूनाम् अनर्थायैव भवति तदुक्तम् --
पयः पानं भुजङ्गानां केवलं विषवर्द्धनम् ।
उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये ॥ इति ॥ एतस्यैवार्थस्य दर्शनायाह-'जिणप्पसत्थं' जिनप्रशस्तम् , जिनानां गोत्रविशुद्धोपायाभिमुखापायविमुखहितप्रवृत्तादिभेदभिन्नानां प्रशस्तम्-उचितसेवनया हितम् इति जिनप्रश
शंका - जब यह प्रकरण स्वभाव से ही अतिसुन्दर है तो फिर यह जिनों के लिये क्यों उपदिष्ट हुआ है अजिनों के लिये क्यों नहीं ?
उत्तर-अजिनों के लिये यह इस कारण से उपदिष्ट नहीं हुआ है कि वे स्वतः अभद्र होते हैं इससे उनके द्वारा अनर्थों का उपपात होना यहां संभवित हो सकता है। देखो-जो वस्तु स्वतः सुन्दर होती है वही वस्तु पात्र के दोष से-उसकी असुन्दरता सेअसुन्दर बन जाती है जैसे-उलूकादि तामस जन्तुओं को रविकिरण आदि-अनर्थ के लिये ही होती हैं। तदुक्तम्-'पयः पानं भुजंगानां' इत्यादि दूध जैसी सुन्दर वस्तु सांप के द्वारा पी ली जाने पर वह उसमें विषरूप से ही परिणत होती है। इसी प्रकार से दिया गया उपदेश भी मूखों में अनर्थरूप से प्रकोप आदि रूप से-परिणति का कारण बन जाता है। इसी प्रकार कान में गये हुए जल के जैसा गुर्वादिक का उपदेश अभद्र के लिये अशान्ति का कारण बन जाता है। इसी बात की पुष्टि के लिये 'जिणप्पसत्थं' यह
શંકા–આ પ્રકરણ સ્વાભાવિક રીતે જ અતિ સુંદર હોવા છતાં પણ શા માટે જિનેને ઉપદિષ્ટ કરાયું છે, અજિનેને શા માટે ઉપદિષ્ટ કરાયું નથી ?
ઉત્તર–અજિનેને અનુલક્ષીને આ પ્રકરણ ઉપદિષ્ટ કરાયું નથી કારણ કે તેઓ સ્વભાવતઃ અભદ્ર હોય છે, તેથી તેમના દ્વારા અહીં ઉપપાત થવાને સંભવ રહે છે. એવું જોવામાં આવે છે કે સ્વાભાવિક રીતે જ સુંદર હોય એવી વસ્તુ પણ પાત્રના દોષથી તેની અસુંદર, તાથી અસુંદર બની જાય છે. જેમ કે ઘુવડ આદિ તામસ જંતુઓને સૂર્યના કિરણે લોભને બદલે હાનિ જ કરે છે.
___“पयः पानं भुजङ्गानां" त्या-धवी सु४२ १२तु सपने पिशामा मात्र તે તેને લીધે તેના વિષની જ વૃદ્ધિ થાય છે. આ રીતે અયોગ્ય પાત્ર દ્વારા સેવન થવાને કારણે દૂધ જેવી સુંદર વસ્તુનું પણ વિષમાં પરિણમન થઈ જાય છે. એ જ પ્રમાણે અયોગ્ય પાત્રને-મૂખે જનેને-જે ઉપદેશ દેવામાં આવે, તે તે અનર્થ રૂપે-પ્રકોપ આદિ રૂપે-પરિણમે છે. જેમ કાનમાં પેસી ગયેલું જળ પીડાકારી થઈ પડે છે, એ જ પ્રમાણે અભદ્રને માટે પણ ગુરુ આદિને ઉપદેશ અશાન્તિનું કારણ બની જાય છે. એજ વાતના સમર્થન માટે
જીવાભિગમસૂત્રા