Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 23
________________ 5. SHRI TALADHVAJAGIRI TIRTHA (SHRI SACHA SUMATINATH BHAGAVAN) In the days of old the Taladhvajatirtha was looked upon only as a peak of the Shatrunjaya Tirtha. Today it is one of the sacred five Tirthas of the Shatrunjaya tirtha. The Talaja village is situated on the confluence of the rivers Shatrunji and Talaji and the sacred mountain is considered to have a hoary past; so many of its 36 small and big caves stand as witnesses of this. The eldest son of the first Tirthankara Shri Adishvara Bhagavan paid a visit to this place while on a pilgrimage. It is said that he got a temple constructed here. In the year 640, the renowned Chinese pilgrim Hu-en-tsang has referred to this Tirtha. We also get a reference which states that the present temple at the spot was got constructed by King Kumarapala in the twelfth century (V.S.). The idol of Shri Prabhu in this tirtha is considered to be full of miracles. It is said that the idol of Shri Sacha Sumatinath Bhagavan, black in complexion, 79 cms. in size and in the Padmasana posture was unearthed in the village. Immediately epidemic disappeared, all evil was quelled. People therefore began to know this as idol of Sacha Sumatinath. In V.S. 1872, on the thirteenth day of the bright half of the month Vaishakha, the last renovation of the tirtha took place. Then it was that the idol of Shri Sacha Sumatinath was installed here. From that time was commenced the unending lamp-flame (Akhanda Jyot) and it continues even to-day. Under the grand inspiration of Acharya Suri Vijayanemisurishvaraji, one grand temple of Shri Chintamani Parshvanath Bhagavan is constructed here. It also consists of an idol of emperor Kumarpal. The atmosphere round this tirtha and stories of its miracles, its beauty of nature will certainly conduce to the engrossment of the Sadhaka in ATMASADHANA. The tirth has boarding and lodging facility. ૫. શ્રી તાલધ્વજગિરિ તીર્થ (શ્રીસાચા સુમતિનાથ ભગવાન) પ્રાચીન સમયમાં શ્રી શત્રુંજય તીર્થની એક ટૂંક માનવમાં આવતું શ્રી તાલધ્વજગિરિ તીર્થ આજે શત્રુંજય પંચતીર્થનું એક પાવન તીર્થસ્થળ છે. શત્રુજી અને તળાજી નદીના સંગમસ્થાન પર આવેલા તળાજા ગામની પાસેનો આ પાવન પર્વત અતિ પ્રાચીન ગણાય છે અને એના પર આવેલી અનેક નાની-મોટી ૩૬ ગુફાઓ એની પ્રાચીનતાની સાક્ષી આપે છે. પ્રથમ તીર્થ કર શ્રી આદીશ્વર ભગવાનના જયેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તી અહીં યાત્રાર્થે આવ્યા હતા અને એમણે અહીંયા એક સુંદર મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૦માં પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એન-સાંગે આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે તેમ જ આજનું મંદિર વિક્રમની ૧૨મી સદીમાં રાજા કુમારપાળે બંધાવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. આ તીર્થની પ્રભુપ્રતિમા ખૂબ ચમત્કારિક મનાય છે. શ્રી સાચા સુમતિનાથ ભગવાનની, શ્યામ વર્ણની, ૭૯ સે.મી.ની પધમાસનસ્થ પ્રતિમા ગામમાં જમીનમાંથી પ્રગટ થતાં જ રોગચાળો અને અનિષ્ટનું નિવારણ થતાં લોકો આ પ્રતિમાને સાચા સુમતિનાથની પ્રતિમા કહેવા લાગ્યા. વિ.સં. ૧૮૭૨ ના વૈશાખ સુદ ૧૩ના દિવસે આ તીર્થના અંતિમ ઉદ્ધાર વખતે સાચા સુમતિનાથજીની પ્રતિમાને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી અને તે દિવસથી અવિરત અખંડ જયોત આજે પણ ચાલુ છે. તીર્થોદ્ધારક શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મ.ની સભેરણાથી અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું એક ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેમાં સમ્રાટ કુમારપાળની પણ મૂર્તિ છે. આ પ્રાચીન અને ચમત્કારિક તીર્થની મહત્તા અને એનું પ્રાકૃતિક સૌંદર્ય આત્મસાધનામાં લીન કરે તેવું છે. આ તીર્થમાં ભોજન અને નિવાસની વ્યવસ્થા પણ છે. તીર્થનંદના - ૫ (૧) સ્વ. મણિબહેન પીતાંબરદાસ શાહ (૨) અ સૌ પ્રભાબહેન અનોપચંદ પીતામ્બર શાહ - ઘાટકોપર (૩) અ.સૌ. નયન,દિનેશ શાહ પુત્રો,ધર્મેન, પૂર્વિક શાહ (૪) અ.સૌ. ભારતી ચંદ્રકાન્ત શાહ, પુત્રીઓ, મીલોની, પ્રાર્થવી . (૫) એ સૌ સ્મિતા હિતેશ શાહ પુત્ર - આકાશ નોંધણવદર (વાળુ કડ) 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 252