Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ સુરજબહેન વોરા કેજરી માતૃ દેવો ભવ પૂજ્ય માતુશ્રી, આપે અમારી બાલ્યાવસ્થામાં જે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધાર્મિક સંસ્કારોનું બીજ વાવ્યું, તેનાથી અમે જીવનને સન્માર્ગે લઈ જવામાં સફળ બન્યા છીએ. આપની પ્રેરણા અને સદા મળતી જ રહે અને આપ આત્મકલ્યાણ કરતા થકા દીર્ધાયુષ્ય ભાગ એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અમારા સર્વની પ્રાર્થના છે. 1 લિ. ભવભવના ઋણી આપનાં સંતાને, મનસુખલાલ, ચંદ્રકાન્ત, મધુસૂદન, મહેન્દ્રકુમાર, સુશીલાબેન, મુક્તાબેન,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 384