________________
સુરજબહેન વોરા
કેજરી
માતૃ દેવો ભવ પૂજ્ય માતુશ્રી,
આપે અમારી બાલ્યાવસ્થામાં જે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધાર્મિક સંસ્કારોનું બીજ વાવ્યું, તેનાથી અમે જીવનને સન્માર્ગે લઈ જવામાં સફળ બન્યા છીએ. આપની પ્રેરણા અને સદા મળતી જ રહે અને આપ આત્મકલ્યાણ કરતા થકા દીર્ધાયુષ્ય ભાગ એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અમારા સર્વની પ્રાર્થના છે.
1 લિ. ભવભવના ઋણી
આપનાં સંતાને, મનસુખલાલ, ચંદ્રકાન્ત, મધુસૂદન, મહેન્દ્રકુમાર, સુશીલાબેન, મુક્તાબેન,