________________
રર્વ, વોરા દલપતરામ જટાશંકર
પિતૃ દેવો ભવ જન્મ તા. ૧૯-૫-૧૮૯૫ ] = [ ગ વાસ તા. ૧૫-૨-૭ર પૂજય પિતાશ્રી,
શિશુવયમાં જ ધર્મના સંસ્કારોનું સિંચન કરીને તેમાં અમને દઢ કરીને તથા તમારા પોતાના જ દૃષ્ટાંતથી ધર્મનું આરાધન કરનાર જીવ અંતિમ સમયે પણ કેવી સમાધિ રાખી શકે છે, તેને દાખલો પૂરો પાડીને અમારામાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રાખી શ્રદ્ધાવાન બનાવનાર એવા પૂજ્ય પિતાશ્રી ! આપના અમો ભાભવનાં ઋણી છીએ.
લિ. ભવભવના ઋણી
આપનાં સંતાન, મનસુખલાલ, ચંદ્રકાન્ત, મધુસૂદન, મઉંન્દ્રકુમાર, સુશીલાબેન મુક્તાબેન