________________
(૬)
મુળાના કાંદા, સકરક, શ્વેગ, લીલું આદુ વગેરે વગેરે જેમાં અનંતા જીવોનું એક શરીર છે. તેવી અનંતકાય વનસ્પતિમાં—ખાદર નિગોદમાં પ્રવેશ કરી ઘણું રઝથી, ઘણી વેદના ભાગવીને ત્યાંથી પશુ અકામ નિજ રાના યાગથી પુણ્યની રાશી વધવાથી પૃથ્વીકાયમાં માટી પાષાણુ વગેરેમાં, તથા અકાયમાં, તેઉકાયમાં, વાયુકાયમાં, પ્રત્યેક વનસ્પતિ કાયમાં, એઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં, તિર્યંચ પચેન્દ્રિયમાં અનુક્રમે કે અનુક્રમ વિના જન્મ મરણના ફેરાકરી ઘણા કાળ દુઃખમય ગુમાવ્યેા. તિર્યંચ પચેન્દ્રિયમાં જલચર,ચલચર, ખેચર, ઉપરીસ,ભુજપરીસર્પ, એ પાંચ સ`મુઈિ મ તથા પાંચ ગભ જ એ દશ પર્યાપ્તા, તથા દેશ અપર્યાપ્તા મળી વીશે ભેદમાં અનતાકાળ જવાથી મનુષ્ય ભવ પામવા તે બહુ કઠીન થયા. માનવ જિંદગી મળવી કાંઈ સહેલી નથી કે જલદી મળી શકે. છતાં કદાચ મળી તે વખતે પ્રમાદના જોરથી જો ગુમાવી બેઠા તે ફરીથી મળવી મહુજ કઠીન સમજવી તે માનવ ભવની કંઠનતાને સૂચવનારા તીર્થંકર ગણુંધરાએ સૂત્ર સિદ્ધાંતમાં ક્રેશ દૃષ્ટા ન્તા બતાવ્યાં છે. તે ઘણા ગ્રન્યામાં અને ચરિત્રોમાં પ્રસિદ્ધ થયેલાં હાવાથી અહીં બધાં દૃષ્ટાન્તા ન બતાવતાં ફક્ત ત્રણ ચાર લઘુ દૃષ્ટાંતા બતાવ્યાં છે.
માનવભવની કઠિનતાને સૂચવનારાં દૃષ્ટાંતે દૃષ્ટાંત પહેલુ
કાઈ રાજાએ કૌતુક જોવા માટે આ ભરતક્ષેત્રમાં નિપ જતાં તમામ ૨૪ જાતિનાં ધાન્ય એકઠાં કરાવીને તેમાં એક