________________
પુષ્ટ કરવા માટે સાધન તરીકે આવા વિશિષ્ટ પ્રત્યેનો ઉપયોગ કરવાની અવિશુદ્ધ મનોવૃત્તિઓ સજીવન છે અને રહેશે ત્યાં સુધી ખેંચતાણુ રહેવાની અને એવી ખેચતાણ ઓછી કરવા પ્રયત્ન કરવા એ સુણોનું કર્તવ્ય છે. પણ એ કર્તવ્ય બજાવતાં સત્યને જરી પણ આંચ ન આવવી જોઈએ.
' એ હેતુ જેટલા અંશે સફળ થાય તેટલે અંશે આ પ્રસ્તુત પ્રકાશન જેવાં પ્રકાશનની સાર્થકતા અને સફળતા છે, શ્રી નેમિનાથજી જૈન ઉપાશ્રય
ધુરંધરવિજય ગણી - મુંબઈ-૩
તા. ૮-૯-પર