________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઋગ્વેદમાં પ્રદર્શિત થયેલા ક્રાન્તિકારી વિચારો .
૨૩૨
ઋગ્વેદનું છમા મંડળનું ૫૫મું સૂક્ત પ્રવાપિની ઉપનિષદના નામે જાણીતું છે, ' lovers charm 'ના નામથી પંતુ આ સુક્ત ખૂબ જ પ્રસિદ્ધ છે. પાનાની પ્રેમિકાને ઉપાડી જવા માટે તે આવ્યા છે ત્યારે એના સગા-સબંધીઓ તેમ જ આજુબાજુની ધી જ વ્યક્તિઓને સુવાડી દેવા માટે તે દાÇો નાખતાં કહે છે
सस्तु माता सस्तु पिता सस्तुश्वा सस्तु विश्पतिः । ससन्तु सर्वे ज्ञातयः सस्त्वयमभितो जनः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી જ રીતે એકપત્નીમન એ આદર્શ પરપરા રહી છે. શેકયપત્ની હમેશાં ભત્સ નાનું રારઝુ રહી છે. ઋગ્વેદ ૧૦/૧૪૫ સૂક્તમાં મંત્રનું ઉચ્ચારણ કરીને સ્ત્રી સપત્નીમનપોતાની શાકલ્પપત્નીનું મન કરી શકે છે
उदसी सूर्यो भंगाहृदय मामको भगः । अहं तद्विद्वला पतिमभ्यसाक्षी विषा वहिः ॥
આ રીતે ઋગ્વેદમાં દિવ્ય અને દાર્શનિક વિચારી અત્ર-તંત્ર સત્ર જોવા મળે છે. જે માનવજીવનના ગજિંદા વહેવાર સાથે સબંધ રાખે છે. તત્કાલીન સમાજની રહેણીકરણી તેના વિચારા–સંકલ્પા–માન્યતાઓનું આમાં ખૂબ જ સુંદર રીતે વર્ષોંન કરેલું છે.
For Private and Personal Use Only