________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
શૈલી અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં, વી. વરદાચાર્યના અભિપ્રાય સાથે સંમત થઈ શકાય તેમ છે; કે આ નાટકની રચના ઈ.સ.નાં શરૂઆતનાં શતકમાં થઈ છે. પરંતુ આને ભાસરચિત માની શકાય તેમ નથી. આ પ્રતિજ્ઞા ' નાટક ભાસકર્તક છે, એ નિશ્ચિત છે; ત્યારે એ જ કથાસૂત્રને આધારે લેખક બીજ નાટક રચે; તે શક્ય નથી. ખરેખર તે એમ કહેવું જોઈએ, કે નાટક “વીણા'ની રચના “પ્રતિજ્ઞા 'ને આધારે થઈ છે.
નાટક “ આશ્ચર્યચૂડામણિ' માં સુત્રધાર કહે છે-૩માવવાનવતતારામતીના જાયા : વેઃ તમદ્રએ પ્રવિણતમ્ " અહીં નાટ્યકાર પોતાની પરેગામી રચના તરીકે ઉન્માદવાસવદત્તા ને ઉલલેખ કરે છે. આ નાટકના સંપાદક કુષ્ણુસ્વામીનું અનુમાન છે કે ઉન્માદ ' એ “વીણા' છે. આમ હોય તો વીણા' શક્તિભદ્રની રચના ગણાય “આશ્ચર્ય 'માં પણ “વીણા ' ની જેમ સૂત્રધાર દ્વારા આરંભ અને પ્રસ્તાવનાની જગ્યાએ “ સ્થાપના ' શબ્દ છે.
શક્તિભદ્ર ઈ. સ. ૮મા શતકના અંતમાં અથવા નવમા શતકના આર ભમાં થયા છે. નાટક “વીણઃ 'ને આટલું અર્વાચીન મૂકી શકાય તેમ નથી. શ્રી સુશીલકુમાર દેને અભિપ્રાય
ગ્ય જ છે કે સંપાદક પાસે આ પ્રકારના અનુમાન માટે કોઈ આધાર નથી. તેથી કર્તા તરીકે શક્તિભદ્રને માની શકાય તેમ નથી.
“ અવન્તસુન્દરી'નાં પ્રાસ્તાવિક
આ યા દંડી (ઇ. સ. ૮મી સદીને પ્રારંભ)ના પઘો માં એક આ છે–
शूद्रकेणासकृजित्वा स्वच्छया खड्गधारया ।। जगद्भूयोऽभ्यवष्टब्धं वाचा स्वचरितार्थया ॥१०
4 Adaval (Dr.) Niti, The Story of King Udayana, The Chowkhamba Sanskrit Series office, Varanasi-1, 1970, first edition, P. Introduction, XXVII.
५ आश्चर्यचूडामणिः, पथमोऽः, श्रीबालमनोरमा प्रेस, मद्रास, १९३३ 6 Ibid., PP. Introduction 16-7. 7 Ibid., P. Intro, 6.
8 Dasgupta S. N., De S. K., A History of Sanskrit Literature, University of Calcutta, Calcutts, 1964, Second edition, P. 301, fn. 3. 9 Ibid., P. 209.
" १. अवन्तिसुन्दरी, ९, अनन्तशयन विश्वविद्यालय, १९५४
For Private and Personal Use Only