Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 180
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૭૪ www.kobatirth.org મ. ન. નશી અંતમાં, શ્રી હર્ષીદેવ માધવના આ પ્રથમ પ્રયાસરૂપે પ્રકાશિત થયેલ પ્રથમ આધુનિક સંસ્કૃત-કાવ્ય-સંગ્રહને હું હાર્દિક આવકાર આપું છું અને સંસ્કૃતના સર્વે પ્રાધ્યાપકો તથા સ'સ્કૃત-પ્રેમી સજ્જને અને સ`સ્થાએ તેને સમુચિત પ્રાત્સાહન આપી શ્રીહ દેવને આવા અનેક સૌંસ્કૃત કાવ્યસ ંગ્રહ પ્રકાશિત કરવા પ્રેરશે તેવી હાર્દિક અપીલ કરું છું. સંસ્કૃતભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૩૬૦૦૦૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir મ. મ. જોશી ઇતિહાસરેખા : લેખક ડૉ. મુગટલાલ બાવીસી પ્રકાશક : ડૉ. મુગટલાલ બાવીસી, ૪૧૪, શ્રી સાંઇ એપાર્ટમેન્ટ્સ, હવાડિયા ચકલા પાછળ, સૂરત-૩૯૫ ૦૦૩, ઈ. સ. ૧૯૯૦, પાન ૮+૧૦૦ કિ'મત :- રૂા. ૨૫૪૦૦, આ લઘુ પુસ્તકમાં અગિયાર લેખા અને ચાર અવલાકને છે. લેખકે જુદા જુદા સમયે જુદાં જુદાં માસિકા જેવાં કે પથિક ', ‘ વિશ્વમાનવ ’ ઉપરાંત ગુજરાત રાજ્યના સૌંકલિત “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ''માં તેમણે લખેલા પ્રકરણ વગેરેમાંથી આ લેખેા લઈને અહીં પુસ્તક આકારે પ્રકાશિત કર્યાં છે, આ ઉપરાંત તેમની વિષયપસંદગીમાં સૌરાષ્ટ્રનાં રિયાસતી રાજ્યા, તેમને ટ્રક ઇતિહાસ અને વહીવટની સાથે ભરૂચ અને રાજપીપળાની ઐતિહાસિકતાના ખ્યાલ આપ્યા છે. તેમની કલમે દયાનંદ સરસ્વતિ અને જવાહરલાલ નેહરૂ જેવાનાં રેખાચિત્રો રજૂ થયાં છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થળના પણુ અહીં ખ્યાલ અપાયે છે. ઉપર નિર્દે શેલા વિષયેા પરથી સહેજે ખ્યાલ આવે છે કે લેખક ક્રાઇ એક સમય, પ્રદેશ કે બનાવને Micro level study કરવાને બદલે વિશાળ ફલકના Macro studyનેા સહારા લીધા છે. એક રીતે એવા જઇએ તે આ એક વાચકવર્ગને ખ્યાલમાં રાખીને તેમણે આ પુસ્તક પ્રગટ કર્યું છે. વિશાળ ક્લક પરની આ લઘુ પુસ્તિકા હેાવા છતાં લેખકના ઈતિહાસમાં જીવત સ છે તેની પ્રતીતિ કરાવે છે. For Private and Personal Use Only આ પુસ્તિકામાં રાજપીપળા અને ભરૂચ જેવા સામાન્ય રીતે અજાણુ એવા પ્રદેશાનું ખેડાણુ થયું છે. સ્વાતંત્ર્યસ ગ્રામમાં ભરૂચ જેવાના ફાળાનું મૂલ્ય આના પરથી સમજાયછે. વાંચ્યા પછી સહેજે ખ્યાલ આવે કે આપણા સ્વાતંત્ર્યરૂપી મહાયજ્ઞમાં ભારતના આ લેખ પ્રત્યેક

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192