________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટારા ર–એક પરિચય
–વિજયા લેલે
વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરના, હસ્તપ્રતોના સમૃદ્ધભંડારમાંથી અલંકારશાસ્ત્ર વિશેની અઝારા નામની પોથીને હું અહી આ પરિચય આપવા માંગુ છું. પેથીને વિસ્તાર ધણ મટે છે તેથી અહીં ફક્ત એને સારાંશ જ રજૂ કરવા માંગું . અલંકારશાસ્ત્ર વિશે અત્યાર સુધી ધ ગ્રંથો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાશે. તેમાં Milestone કહી શકાય એવા અને માનદ તરીક પુરવાર થયેલા ની સંખ્યા ઓછી હોય છે. ખરી રીતે આ વિષયને વિવિધ પાસાઓથી વિચાર થઈ ગયું છે તેથી કાંઈ નવું આપનાર પ્રથા બહુ જ વિરલ હોય છે. છતાં પણ હજી સુધી આ વિષય પ્રત્યે લોકોમાં ખૂબ આકર્ષણ છે અને આજે પણુ કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી ચર્ચા કરનારા ગ્રંથો લખાય છે. આ ગ્રંથની શરૂઆતમાં જ લેખક લખે છે કે અત્યારસુધી અલંકારશાસ્ત્ર વિશે ધણા ગ્રંથો લખાયા છે છતાં હું લખવા માટે ઉઘુક્ત થયે છું એનું કારણ મારા દર્પ નથી પણ એ શાસ્ત્ર વિશેની મારી આસક્તિ છે. મારા આ ચાપલ્ય માટે કે મને ક્ષમા કરે
तत्सूनुः शङ्करोडहं कुलजनि फुलयुकद्रोत्सुको ग्रंथमेनं कत चाद्य प्रवृत्तो न हि खल मदतः क्षम्यतां मेऽतिबाभ्यम् । आशामाशास्य गौर्वी हितमतशरणो राधिकेशस्य दासः
शीघ्र जानन्तु लोके कविजनकविताऽलङकृति नैव गर्वात् ॥ ६ ॥ લેખકની માહિતી પોથીની શરૂઆતમાં લેખક બીerfજણાવમો ગતિ એવું લખે છે અને શરુઆતના બે લોકોમાં ધાવલ્લભની સ્તુતિ કરે છે. તે ઉપરથી લેખક વલ્લભસઅદાયના હોય એવું લાગે છે. ત્યારબાદ ૪-૫ કલાકોમાં લેખક પિતાના વંશની દીકઠીક માહિતી આપે છે. લેખકના પિતામહ અને પ્રપિતામહ સારા એવા વિદ્વાન હતા. એઓ શીઘ્રકવિ હતા. લેખકે એમની વંશાવલી નીચે પ્રમાણે આપી છે.
आसीन्मन्नाततातस्य हि तनुजनको बह्मदत्तेति नामा स श्रुत्या श्लोकमानं रचयति सुतरां नागचन्द्रार्थयुक्तम् । तत्पुत्रः कृष्णदत्तः श्रुतिगतनिपुनो (णो) तत्सुतस्तादृगेव गौरीदत्तेतिनामाऽभवदिह विदितः के न जानन्ति तं वै ॥ ५ ॥
તસૂનઃ શરુ કુરો કહું...
“સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦બગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૦૩-૩૦૮.
• વાગ્યાના સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, કલાસંક્રાય, મ. સ વિશ્વવિદ્યાલય, વડેદરા. ૧૪ સ્થા
For Private and Personal Use Only