________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટે-“ના”
સાથે રામકૃષ્ણની આ પંક્તિઓ સરખા –
“સાહેલી રે ! વચકતાં રે વિનય કરે, સાહેલી રે! પીતાંબર પટ પાથરે. સાહેલી રે ! પાડ ચડાવે અતિ ઘણે, સાહેલી રે! રસિ રમવા તો .”
ઊભા રહો તે કહું વાતડી બિહારીલાલ !” એ દયારામની પ્રખ્યાત ગરબીમાં રામકૃષ્ણની
ગરબી :
સોહાગી શ્યામ, ચાલો તો ચાચર જઈએ,
સુહાગી શ્યામ, સહીઅર સંગે મહીએ 'ના સંસકાર છે જ. ઢાળનું, સંગીતનું, ભાવનું, વિચારનું, પદાવલિનું આવું તે ધણું બધું સામ્ય દર્શાવી શકાય અને છતાં યે રામકૃષ્ણ એ રામકૃષ્ણ છે ને દયારામ એ દયારામ છે.
કવિ જે કંઈ લખે તે બધું જ સારું હોઈ શકે નહીં. ને જેમ મોરચો મોટો તેમ મર્યાદાઓ પણ ઝાઝી. એની વિશેષતાઓ ને મર્યાદાઓના નિદર્શન રૂપે અનેક દૃષ્ટાંત આપી શકાય તેમ છે પણુ રામકૃષ્ણની સકલ શક્તિઓના સારરૂપ મને જે કાવ્ય લાગ્યું છે તે તે છે એનું “ભાઈબીજ'
નામનું પદ. શ્રીકૃષ્ણ જેવો સમર્થનીર સુભદ્રા જેવી ભગિનીને ઘરે પધારનાર છે ત્યારના સુભદ્રાના મનેભાવને વ્યક્ત કરતું આ પદ વાંચે --
# # #
“ આજ ને સેનાના ઊગ્યા સુર સોહાગી સાજન આવશે એ હું તો ઉંબર ધઉં રે દૂધ, દામોદર દાદો ભેટશુ એ ૧ મારે માંડવડે તે મંગલકોટ, માડીને જ આવશે એ વીરે કોટિ વહુઅતણો કંથ, કે પંથ જોઉં આવતે એ રે હું તે ત્રિભુવન ઘંટ વજડાવું, માડીને જા આવશે એક મારે આંગણુલે કુલશે વાડી, ભાભીનાં છંદ ચાલશે એ ૩ હું તે પુષ્પ વેરાવું રે પંથે, પતું પીહર પગ ધરે એક મારો વીરજી છે ચતુર સુજાણ, ચોરાસી ચઉટાં ચૂકવે વિરે માહારે વાળે રે વિવેકનાં વહાણ, કે વૈકુંઠને સંધવાઈ એક માહારો વીરોજી તે વીરા મચેતીર, કે ધરમ ધરીધર એ ૫ વીર માહારે પાંચમાંહે પરધાન બાંધ્યાના બંધ છોડવે એઃ વીર માહારા તરણું તારણ છે ટેક; કે શરણનું બિરદ વહે એ. ૬ વીર માહાર સુરનરતણે શણગાર, કે સેવકજનને કલ્પતરુ એક વીર માહારે વૈષ્ણવતણે વિશ્રામ, ફૂલ્યો, લ્યો આંબલ. ૭ વીર માહારે ચાલતે તે ચાંપલીયાને છોડ, કલા તે નિધિ કેવડો એ વિરે માહારે હસતે જણાવે છે હેજ, કે મસમસ જે મેગર એ. ૮
# # R *
For Private and Personal Use Only