________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
सी. पी. ४७२०
૪૯ શ્લોકમાં કવિએ ભારતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી છે. સાથે સાથે સાંપ્રત હીનદશાનું વન પણ કર્યું છે. પહેલે લેક માતૃભૂમિનું ભવ્ય ચિત્ર પ્રસ્તુત કરે છેઃ
नमो वीरधात्र्यै नमो ज्ञानदाश्य नमोऽध्यात्मतत्त्वं शुभं घोषयित्र्य । नमो विध्यहैमाद्रिगंगासवित्र्य नमो मातृभूम्यै सदानन्दमूत्यै ॥ १
આવો મહાન દેશ દીન કેમ બની ગયો તેના વિષે કવિ પ્રશ્ન કરે છે :
यो देशः पूर्वमासीत् सकलजनपदेष्वग्रणीविद्ययासी जातो दीनः कथं सः स्फुरति मतिमतां प्रश्न एतद्विधोत्र । दृष्ट कार्य कदाचित्क्वचिदपि न विना कारणात्सत्यमेतद नित्य पूर्णं च सार्वत्रिकमचलमथो शाश्वतं निर्विकारं ॥६
આજે તેના નિવાસીઓની કેવી કરુણ દશા છે તેનું ચિત્ર પ્રસ્તુત કરતાં કવિ કહે છે:
बाला निस्तेजसो नः कशतनुकलिता व्याधिग्रस्ता नितान्त' वृद्धत्वेनाभिभूता शिथिलितचरणा हीनगात्रा युवानः । भग्नोत्साहाश्च सर्वे निजसदनगता शोकपंके निमग्नाःसजातं वैमनस्यं प्रकटितविभवं घोरदारिखसंज्ञम् ॥ ८
આવી પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા કવિ તેમાંથી મુક્ત થવા માટે કયા કયા માર્ગો ઉચિત नथा,तनी पात रे छ:
न राष्ट्रोदयः स्वादुपक्वान्नभोगैः न राष्ट्रोदयो दीर्घसुस्वापयोगः ।। न राष्ट्रोदयः कोमलाङग्या विहारैः न राष्ट्रोदयस्तीव्रशब्दप्रहारः ॥ १६
સાર્વત્રિક સિદ્ધિ મેળવવા માટે ઉદ્યોગ એજ એક ગુરુચાવી છે એવું પિતાના મતનું પ્રતિપાદન કરતાં કવિ થાય છે ?
अहं मन्ये रकः प्रशमनविधि:खविषये उपास्यो देवोऽत्र प्रतिनियतकमैकफलदः ।। सदुद्दोगाख्योऽसौ परमसुखदः कष्टदहनः प्रसादात्तस्यैव, प्रभवति हि सिद्धिः सकलगा ॥ १९:।
For Private and Personal Use Only