________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત પ્રીતમલાલ કચ્છીનું ઉન્નતિરાતિ
એક મનોવિશ્લેષણ
સી. વી. ઠક્યાલ શ્રી પ્રોતમલાલ નૃસિંહલાલ કરછી જૂનાગઢના વતની હતા. તેમની જન્મતિથિ વિષે તેમના વર્તુળમાંથી માહિતી મળી શકી નથી. તેમનું અવસાન તા. ૨૧-૧-૬૩ ના રાજ થયેલું એવી માહિતી તેમના એક અપ્રકાશિત પુસ્તકમાં તેમના કુટુંબીઓએ કરેલી નોંધ પરથી મળી આવે છે. “હેલકરવંશ પ્રશસ્તિ કાવ્ય' નામના તેમના આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ તેઓ મુનાજીમ બહાદુર એવો ખિતાબ ધરાવતા હતા. અયોધ્યાની સંસ્થાએ તેમને માત્રવિત્ર એવી ઉપાધિ પણ આપી છે. તેમણે દરની મહારાજા શિવાજીરાવ હાઈસ્કૂલ તથા શ્રીમતી અહિલ્યાબાઈ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે રહીને સંસકૃત તથા અંગ્રેજીમાં નિમ્નલિખિત ગ્રંથની રચના કરી છે:
(૧) સતત-માર્ગશીર્ષ ૧૫, ગુસ્વાર સં. ૧૯૮૧ ( ૨ ) મતિરાત –ભાદ્રપદ શુદ્ધ ૪, રવિવાર સ. ૧૯૮૧ (૩) હ્મચર્યજતન-ફાગુન કૃષ્ણ ૫, રવિવાર સં. ૧૯૮૧ (૪)
-૧૨-૯-૨૮-મહારાણી અહિલ્યાબાઈની પુણ્યતિથિનિમિરો પ્રકાશિત. શ્રાવણ કૃષ્ણ ૧૩, સં. ૧૯૮૫
ભાજપના રાત-જુલાઈ ૬, ૧૯૩૦ (૬) ભૂમિથી --૨-૩૨ (७) होल्करवंशप्रशस्तिकाम्यम् (૮) Poems on Work and Nature. (6) Indian Thought in English Garb..
આ કવિએ પોતાના જીવનને મોટા ભાગે ઈદેર તથા ખરગોણુમાં પસાર કરેલો હોવાથી તેમની કૃતિઓ વિષે ગુજરાતમાં બહુ જ અલ્પ માહિતી મળે છે. તેમણે પાંચ શતકોની રચના * કરી છે. તેમાંથી ૩ન્નતિકાતને પરિચય આપવાને આ પ્રયાસ છે.
અન્ય સામાન્ય શતકની જેમ આ શતકમાં ૧૧૪ પડ્યો છે. સાથે તેમના પરિશિષ્ટરૂપે એક પંચક અને એક વર્ક જોડવામાં આવ્યાં છે. આમ કુલ સંખ્યા ૧૨૫ પર પહોંચે છે. આ પઘોની રચના જુદા જુદા પ્રચલિત અને અપ્રચલિત છંદે માં કરવામાં આવી છે. શરૂઆતના
“ સ્વાધ્યાય', પૃ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી બં, એપ્રિલ ૧૯૯૦ગઇ ૧૯૯૦, પૃ. ૩૪૩-૩૫૦.
• ૨, રાવલિ પ્લેટ, પોરબંદર, ૩૧,૫૭૫ " સ્વા ૧૯
For Private and Personal Use Only