Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 151
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીયુત પ્રીતમલાલ કીનું ઉન્નતિશતક-એક મનાવિશ્લેષણ ઉદ્યોગને દેવકીને તેની અસરકારકતા વિષે કવિએ નિર્દેશ કરી દીધા છે. પરંતુ સાથે સાથે તેઓ માત્ર ખર્વાચીનતાના જ ચાહક નથી, અન્ય દૈવી શક્તિની કૃપા પશુ આ સ્થિતિને નિવારવામાં ઉપયોગી થઈ શકે એ વાત પર પણ કવિ ભાર મૂકાવ માને છે જે પોતપોતાના ઇષ્ટદેવની ભક્તિથી પશુ રાષ્ટ્રહિતની સાધના કરવી જોઇએ ઃ उद्योगेन च साहसेन सततं धैर्येण वीर्येण च भक्त्या राघव - कृष्ण - शूलिंगतया तत्प्रेम्ण च श्रद्धया । आधिव्याधिप। जयादिसमवेऽनुद्विग्नशांत्या तथा साध्यं राष्ट्रहितं सदा सुकृतिमिवियाकलाकोविदैः ॥ २० કરી દે છે. ઇદેવની ભક્તિને રાષ્ટ્રહિતનું સાધન માનનાર કવિ પૃથ્વી પરના દેવા ( સુરા: ) વિષે એક સરસ વિચાર રજૂ કરે છે ; न शूद्रादयो जन्मतः सन्तिः केचित् न वा ब्राह्मणाः क्षत्रिया वा न वैश्याः भवेयुः सदाचारयुक्ता नरा ये गुणैः कर्मभिर्भूसुरास्ते भवन्ति ॥ २६ સદાચારવાળા માસાને પૃથ્વી પરના દેવા માનનાર કવિ ગીતાના ગુમ પર ભાર મૂકના ભગવાનનાં વચનાના પડદા પાક્યા લાગે છે. મા લાની પૂર્તિ માટે સમાજના જુદા જુદા વર્ણીના વ્ય તરફ અંગુલિનિર્દેશ કરતાં કવિ કહે છે : માઃ प्रपाठनीयाः सुज्ञैर्बलिभिश्च निर्बला रक्ष्यः । निभिर्दीनाः पोष्या नियमो नीतेः सनातनो ह्येषः ॥ २७ Acharya Shri Kailassagarsuri Gyanmandir शरीरश्रमः सर्वदाभ्यर्थनीयः ॥ न गण्योऽथमाई कदाचित्वयाऽसौ આ ઉપાયોની સાથે સાથે કવિ બ્રહ્મચર્યના પાલનની પશુ વાત રાષ્ટ્રસિદ્ધિ માટે કવિ પર ગાંધી વિચાર-ધારાને પરાક્ષ પ્રભાવ છે જ, તેથી તેએ હાકલ કરે છેઃ प्रदत्तानि गात्राणि पात्रा किमर्थम् न कर्मः श्रमं चेद्वयं तैः सगर्वम् ॥ २९ ૩૪૫ For Private and Personal Use Only શરીર-શ્રમ અને ઊંચનીચના ભેદભાવાના લેપ કરવાની હાકલ સાથે કવિ ભારતના લોકને પશ્ચિમના દેશ સાથે સ્પર્ધામાં ઊતરવા પણ પ્રેરે છે.

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192