________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઉપેક્ષિત સુનિ શ્રી રામકૃષ્ણ મહેતા
દેખાય ત્યાં અનિવાર્યપણે સંવાદ-તત્વને સ્વીકાર કરવો રહ્યો. પણ જ્યાં કેવળ સૂકમ કે સ્કૂલ પ્રેરણા કે માખી-ટુ-માખી અનુકરણ હોય ત્યાં મૌલિકતાના મુદ્દાને વચમાં લાવ્યા વિના “પડધે કયાં પડયો રસબાલ’? એ મુદ્દાને કેન્દ્રમાં રાખી જે તે સર્જક કે લેખકનું મૂલ્યાંકન કરવું જોઈએ. આમ કરવામાં કોઈ ને અન્યાય થાય છે એમ માનવાની જરૂર નથી.. અને આમેય મૃત-પરંપરામાંથી જે સારુ ને લોકોને ઉપયોગી લાગે તે સ્વ૯૫ ફેરફાર સાથે પ્રાચીન-મધ્યકાલીન લેખકોસજ કો વિના સંકોચે, આ અસ્વીકાર કર્યા વિના પિતાના સર્જનમાં સમાવી લેતા હતા. દા.ત.-જ્ઞાન-વૈરાગ્ય અને ઉપદેશના એક પદમાં રામકૃષ્ણ લખે છે –
કોનાં છે? કોનાં વાછરું ? કોનાં માય ને બાપ ? જવું છે જીવને એકલું, સાથે પુરાય ને પાપ. નથી ત્રાપા, નથી તુંબડાં, નથી તરવાને આરે, રામકૃષ્ણ જન રંકને, ભવ પાર ઉતારે '.
હવે, પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીને આવા જ વિચારભાવ-ભાષાવાળી પંક્તિ- એ નરસિંહ, રાજે, ધીરે, જેમાં વાંચવા મળે તો નવાઈ નહીં !
“ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,
સોળ સહજ ગોપીને વહાલે, મટુકીમાં ઘાલી ” નરસિંહની આ પંક્તિઓના પડઘા મીરાંબાઈમાં પણ સંભળાય છે –
હાં રે કોઈ માધવ . માધવ , વેચંતી વ્રજનારી રે માધવને મટુકીમાં પાલી, ગોપી લટકે લટકે ચાલી રે !
નરસિંહની કતિ મીરાને માટે નિઃશંક પ્રેરણારૂપ બની છે પણ ઉભયની પ્રતિભાનું ફળ સ્વતંત્ર છે. “ હાંરે કાઈ વસંત ૯, વસંત, ૯’ એ કવિ ન્હાનાલાલની કાતને પણ આ જ વર્ગમાં મૂકી શકાય.
મુખડાની માયા લાગી રે' એ મીરાંના પદમાં બે પંક્તિઓ આમ છે –
“સંસારીનું સુખ કાચું પરણુંને રંડાવું પાછું; તેને ઘેર શીદ જઈએ રે ? મેહન પ્યારા !
આની સાથે સરખા યારામના “વયેિ તે શામળિયે વરિયે. વરિયે તો પાતળિયે વરિયે’ એ પદની આ બે પંક્તિઓ:
સંસારીનું સગપણ કાચું, પરણને રંડાવું પાછું; એને ઘેર શીદ પાણું ભરીએ રે. '
For Private and Personal Use Only