________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીણાવાસવદત્તમ'-કવો પ્રશ્ન
શકે આત્મચરિતાત્મક અંશ ધરાવતી રચના કરી હતી તેવું અહીં સૂચન છે. આ રચના કેવીણા' હોય; તે કર્ણામાચારયરને ૧૧ અભિપ્રાય મેગ્ય લાગે છે. ઉદયન કેદ થાય છે, એને મંત્રી યોગેશ્વરાયણ એને છોડાવવા નિર્ણય કરે છે. ઉદયન ઉજજયિનીની રાજકન્યા વાસવદત્તાના પ્રેમમાં પડે છે. શદ્રક પિતે સ્વાતિને કારણે કેદ થય છે, મિત્ર સચિવ બધુદત્ત તેને છોડાવવા યત્નશીલ છે. શદ્રક ઉજયિનીની રાજકન્યા વિનયવતીના પ્રેમમાં પડે છે. શદ્રકની આ બધી વિગતે “ અવતિસુન્દરીકથાસાર ', ચતુર્થ પરિચ્છેદ, શ્લોક ૧૭૭–૨૦૦માં મળે છે.
આ નાટક “વીણા'નું અપનામ 'વત્સરાજરત” છે. “ શકુન્તલાચર્ચા ' ના લેખકને આધાર લઈને, કૃમાચારિયની તે માન્યતા છે કે આ નાટકનું નામ “વત્સરાજચરિત’ જ છે, “વીણવાસવદત્તમ’ તે અપનામ છે. એસ. એન. દાસગુપ્તાને ૧૪ અભિપ્રાય છે કે શદ્રકે “વત્સ”ની રચના કરી છે. ‘ચતુર્ભાણી' ના સંપાદક ડૉ. મોતીચન્દ્ર અને ડૉ. વાસુદેવશરણું અગ્રવાલ ૧૫પણ શદ્રકને “વત્સ’ના કર્તા માને છે.
શુદ્રકને સમય ઈ. સ. પાંચમી-છઠ્ઠી સદીને છે.૧૧નાટક “વીણા અને રચનાકાળ પણ ઈ. સ.નાં પ્રારંભનાં શતકોને છે.
દક્ષિણુનાં નાટકોમાં સૂત્રધાર દ્વારા આરંભ હોય છે અને “ પ્રસ્તાવના ને બદલે “સ્થાપના ' શબ્દ હોય છે ; તેની જેમ આ નાટક “ વીણા ” માં પણ છે. દક્ષિણમાં ઉદયનનાટકેને વત્સરાજચરિત” કહેવાની પરંપરા છે. આ નાટકનું અપરનામ “વત્સરાજરિત ' છે. ડો. જી. કે. ભટ૧૭ સપ્રમાણ સિદ્ધ કર્યું છે કે શદ્રક દાક્ષિણાય હતા.
જે રીતે ‘ મૃછકટિક ' અને ' પદ્મપ્રભુતક' ના નાન્દી લેકમાં શિવ છે ; તેની જેમ નાટક વીણા'માં પણ છે. એક જ કર્તાની નાટ્યરચનાઓમાં આરાધ્યદેવ એક જ હોય છે. કાલિદાસની બાબતમાં આ પ્રમાણે બન્યું છે.
11 Krishnamachariar M.; History of Classical Sanskrit Literature, Motilal Banarsidass, Delhi 7, 1970, first reprint, P. 581.
१२ पांडे (श्री) चन्द्रबली; शूद्रक; मोतीलाल वनारसीदास, बनारस; ११५४; प्रथमावृत्ति; . ૧૨-૪
13 K M, HCSL, P. 378. 14 Das, HSL, P. 761.
૧૬ મૌતીવન (બી), વતૃમી, હિન્દી રથ રત્નાર ત્રાટ સિમિટેડ, બાજ, १९५६ प्रथम संस्करण, भूमिका, पृ. ५
૧૬ ત્રિપાઠી (1.) સમા રાજ, કૃછfટેમ નોતીઝા કનાણીવાસ, વિલ્હી ૭, ૧૧૫, पुनर्मुद्रण, पृ. प्राक्कथन, १८
17 Bhat G. K., Preface to Mfcchakatika, The New Order Book Co., Ahmedabad, 1953, P. 188.
For Private and Personal Use Only