Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१२ મણિભાઈ ઈ. પ્રજાપતિ રસકલિકા ના પ્રકાશનના અભાવે વર્ષો સુધી અભ્યાસીઓ શૃંગારતિલક” અને “રસકલિકા ને તુલનાત્મક અભ્યાસ કરી શક્યા નહિ. આ ઉપરાંત, બને કૃતિઓમાં વિષયવસ્તુનું સામ્ય છે. આવાં કારણથી આ ઉભય રુદ્રોને પણ પાછળના કેટલાક આલંકારિકે અને અભ્યાસીઓ દ્વારા એકરૂપ–એક માની લેવામાં આવ્યા અને એમાંથી રુદ્ધભટ્ટની ઓળખ સંબંધી કેટલીક વિસંગતિએ સર્જાઈ. જે કંઈ કહેવાયું તે શુંગારતિલક'ના કર્તા દ્ધભટ્ટને કેન્દ્રમાં રાખી કહેવાયું અને તેમાં રસકલિકાના કર્તા દ્ધભટ્ટની પણ સેળભેળ થઈ ગઈ ! જેમકે– પ્રતાપરુદ્રયભૂષણ'ના કર્તા વિદ્યાનાથ (ઈ. ૧૪મી સદીનો આરંભ) અભટ્ટના નામે “શૃંગારતિલક'ના જે લેકો ટાંકે છે, તે વસ્તુતઃ “રસકલિકા ના છે ! શૃંગારતિલક' ના કર્તા રુદ્રભટ્ટ ઉપરાંત “રસકલિકા” ના કર્તા એક બીજા દ્ધભટ્ટની સ્પષ્ટ ઓળખ સંભવતઃ સૌ પ્રથમ ડે. વી. રાધવન કરાવે છે, જેમકે "There is a work in manuscript named affit in the Madras Govt. Oriental MSS. Library (R. 2241 ) which is by Rudrabhatta and is the same as the work of that name quoted by Vasudev on the Karpurmanjari: 2 રસકલિકા' માંનું રસની સુખદુઃખાત્મકતા સંબંધી રૂદ્રભટ્ટનું એક વિધાન પણ ડે. વી. રાધવન ધે છે रसस्य सुखदुःखात्मकतया तदुभयलक्षणत्वेन उपपद्यते अतएव तदुभयजककत्वम् । તપશ્ચાત, મદ્રાસના ડે. કે. કે. રાજ અને ડે. વી. રાધવનના નિર્દેશન હેઠળ ડે. ક૫કમ શંકરનારાયણે મદ્રાસ, મૈસૂર અને તિરુપતિમાંથી પ્રાપ્ત ચાર હસ્તપ્રતો ના આધારે દ્મભટ્ટરચિત “રસકલિકા'નું સંપાદન કરી તેને સને ૧૯૮૮માં પ્રકાશિત કરી. આ પ્રકાશિત રસકલિકા' અને “શૃંગારતિલકના તુલનાત્મક અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે બંને દ્ધભટ્ટ ભિન્ન ભિન્ન છે. ૧ આને વિગતે અભ્યાસ “ રસકલિક' ના સંપાદક ડે. કલ્પકમ શંકરનારાયણે કર્યો છે. .2 Raghavan V., Bhoja 's sțngāra-Prakāśa, 7-Sri Krishnapuram Street, Madras, 1963, First Edition, P. 484. 3 Raghavan V., The Number of Rasas The Adyar Library Series 23, Madras-20, 1967, Second Edition, p. 155. 4. Manuscripts. No. R. 3274 and R. 2241, Govt. Oriental Manuscripts Library , Madras. - Manuscript No. 1050, Oriental Research Institute, Mysore. Stock No. 7509 Venkateshvar Oriental Manuscripts Library, Tirupati... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192