________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
રુદ્રભતા રસકલિકા - આદાન પ્રદાન અને પ્રભાવ કે વિદ્યાનાથ “અંગારતિલક” અને “રસકલિકા” બન્નેના કર્તા દ્ધભટ્ટને એક જ માનતા હોય એમ જણાય છે. વળી વિદ્યાનાથ ઉદ્ધરણની સાથે રુદ્ધભટ્ટ કે રસકલિકા ના નામને નિર્દેશ પણ કરતા નથી. મલિનાથે (ઈ. ૧પમી સદી) “શિશુપાલવધ ” અને “કુમારસંભવ ની ટીકાઓમાં નામનિશ વિના કેટલીક એવી વ્યાખ્યાઓ ઉદ્ધત કરી છે, જે “રસકલિકા ની છે.' રાજશેખરની “કપૂરમંજરી ની ટીકામાં વાસુદેવ રુદ્ધભટ્ટના છ શ્લેક ઉદ્ધત કરે છે. તેઓ માત્ર “રસકલિકા નું નામ આપે છે, કર્તાનું નહિ,
આમ ઉત્તરતી કેટલીક કૃતિઓ ઉપર રુદ્ધભટ્ટની “રસકલિકા'ને પ્રભાવ વર્તાય છે, પણ ભાગ્યે જ કોઈએ ભટ્ટ કે “ રસકલિકા ' એ નામને નિર્દેશ કર્યો છે ! આનું કારણ સંભવતઃ એ હેઈ શકે કે આ કૃતિકાર પાસે મંથનામ અને કર્તાનાંમના નિર્દેશ વિનાની “ રસકલિકા ની હસ્તપ્રત આવી હશે.
મદ્રાસથી સંપાદિત અને પ્રકાશિત “રસકલિકા'ના સંપાદકશ્રીએ જે ચાર હસ્તપ્રતોને આધાર લીધે છે એમાંની એક જ મૈસૂરની હસ્તપ્રતમાં ગ્રંથકર્તા-નામ રદ્રભટ્ટ અંકિત છે, અન્ય કાઈમાં નહિ. અવાં કારણેથી “માતા રસિક' એવો ઉલ્લેખનિદેશ અન્યત્ર ન થયો હોય.
૧ જેમ કે-શિશુપાલવધ, સગ–૭, લે. * ઉપરની ટીકા–
अन्यत्र विस्तारत इति चतुर्विधोऽप्युद्दीपनक्रम उक्त: । उक्तं चआलम्बनगुणश्चैव तच्चेष्टा तदलकृतिः । तटस्थाश्चेति विज्ञेयश्चतुर्थोद्दीपनक्रम :॥ ( આ અવતરણું “ રસકલિકા' નું છે, જેને ઉલેખ આ લેખમાં કર્યો છે. ) ૨ આને વિગતે અભ્યાસ “ રસકલિકા ' ના સંપાદક કલ્પકમ શંકરનારાયણે કર્યો છે. ૩ (નવા મારતા(આરંભે).
For Private and Personal Use Only