________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપાધ્યાય યશવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા રૂપકાત્મક કથાસાર મહાકાવ્ય તરીકે
પ્રહલાદ ગ પટેલ
ઉપાધ્યાય યશોવિજયજીકૃત કૃતિયુગલ “ વરાગ્યરતિ ’’ અને “ વૈરાગ્યકલ્પલતા પરવર્તી જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દૃષ્ટિએ વિચારતાં આ કૃતિઓ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની લાક્ષણિક્તાએ ધરાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યરતિ ખંડિત કૃતિ છે, જ્યારે વરાગ્યકલ્પલતો પૂ` કૃતિ છે. વાસ્તવમાં તે નામભેદે ભિન્ન લાગતી આ એક જ કૃતિ છે; તેથી અહીં વૈરાગ્યકલ્પલતામાં વૈરાગ્યરતિ અભિપ્રેત
સમજવી.
જૈન સ ંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિ બિંદુએ થાય છે અને એ જ રૂપકો ઉત્તરકાલીન કથાઓના મૂળ સ્રોત સમાન છે. રૂપકાત્મક યા પ્રતીકાત્મક દૃષ્ટાંતામાં કથાદેહ માંસલ નથી. છતાંયે કથાસાહિત્યનાં ખી અહીં પડયાં છે.
આ રૂપકાત્મક કૃતિ હોવાથી જૈન સ`સ્કૃત સાહિત્યમાં તેનું સ્થાન વિયારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાના ઉપક્રમ છે.
35
66
સૂત્રકૃતાંગ ’'નું પુંડરીક-અધ્યયન કે “ જ્ઞાતાધમ કથા ”નું ધનશેઠ અને પુત્રવધૂનું દૃષ્ટાંત આકાર યા કથાવસ્તુની દાષ્ટએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યના ઉપનયયુક્ત રૂપાનાં કથાત્મક વહુ નાની ઉગમભૂમિ છે. આને પગલે જ સંધદાસગીકૃત પ્રાકૃત કથા “ વસુદેવહિંડી ''તું (છઠ્ઠી સદી) નબિંદુ દૃષ્ટાંત કે હરિભદ્રાચાર્ય કૃત સમરાઇચ્ચકહા '' (૮મી સદી )નું ભવાટવી દૃષ્ટાંત કે ઉદ્યોતનસૂરિષ્કૃત “ કુવલયમાલા ” (શક સં. ૭૦૦)નું કુડ ગદ્દીપ દષ્ટાંત રૂપા ઉપનય
:;
66
સાથે સર્જાયાં.
*હાલા જોશી સ્ટ્રીટ, વડનગર-૩૮૪૩૫૫
આગમ થામાં ઉપલબ્ધ
પરંતુ આ આગમિક પરવતી જૈન રૂપકાત્મક
ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સાહિત્યમાં સવિશેષ થયેલું છે અને તે પણ ખે સ્વરૂપે ( ૧ ) દૃષ્ટાંત રૂપા (૨) સ`પૂરું રૂપા આ બીજા પ્રકારમાં અમૂત ભાવાને મૂ કરીને તેમનામાં માનવીય ભાવાનું ભારાપણું કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પતિ છે.
For Private and Personal Use Only
• સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦
ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૩-૨૮૦.