________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
પ્રજ્ઞા ઠાકર
ખેલ રાજાની પત્ની વિપલાને ૫ગ યુદ્ધમાં કપાઈ ગયો ત્યારે અશ્વિનાએ તેને લોખંડની બંધ આપી હતી અર્થાત લોખંડના સળિયા તેના પગમાં નાખ્યો હતો. અને એક જ દિવસમાં ફરીથી યુદ્ધ-સંચાર કરી શકે એવી બનાવ્યાનું જ્ઞાત થાય છે.'
આવું અધરું શલ્યકર્મ પણ ત્યારે થતું હોવાનું પ્રમાણુ આ દ્વારા મળે છે. શક્ય છે કે શકમ બાદ રોહણી, અરુંધતી કે સંધાનીક જેવી ઔષધિઓને ઉપયોગ કરવામાં આવ્યા હોય. આ ઔષધિઓ ભગ્ન અવયવને જોડવામાં ઉપયોગી છે. રોહિણીઓષધિના પ્રયોગથી તૂટેલું હાડકું, દાઝેલું અંગ, કચરાઈ ગયેલે અવયવ પૂર્વવત્ બને છે. માંસ, મજજા, અસ્થિ સ્વસ્થ થાય છે, તેમજ અત્યંત ઝડપથી રૂઝ આવે છે,
આ ઉપરાંત અશ્વિનાએ અંધજનેને નેત્રપ્રદાન કર્યાના નિર્દેશ પણ સર્વેદમાં પ્રાપ્ત થાય છે. ઝભ્રષ્પ સે ઘેટાં વરુને ખવરાવી દીધાં, તેની સજારૂપે પિતાએ તેને અંધ બનાવેલું, ત્યારે અશ્વિનએ તેને આખે આપી હતી. તે જ રીતે આંખે ગુમાવી બેઠેલા કરવની પ્રાર્થના સાંભળી આનંદે તેને નેત્રો આપ્યાને નિર્દેશ છે. તેમ જ અંધ પરાવૃજને દષ્ટિ તેમ જ પગ આપ્યાન ઉલેખ પણ છે.
તદુપરાંત અશ્વિનેએ કૃષદના પુત્રને કાન આપ્યાને ઉલેખ પણ છે. વળી શયુની દૂધ ન આપતી, પ્રજનન ન કરતી (વયા) દુર્બળ ગાયને ભરપૂર દૂધ આપતી કરી હોવાનું જણાવતે મંત્ર પણ ઉપલબ્ધ થાય છે. (ઋ. ૧/૧૧૭/૨૦) જો કે, આ મંત્રમાં ઔષધિપ્રયોગ થયેલ કે શસ્ત્રક્રિયા કરાયેલી એ સ્પષ્ટ થતું નથી.
१ चरित्रं हि वेरिवाच्छेदि पर्णमाजा खेलस्य परितक्म्यायाम् ।
सद्यो जकामायसी विश्पलाये धने हिते सर्तवे प्रत्यधत्तम् ॥ ऋग्वेद-११११६।१५ ૨ જુઓ-અથર્વ-૪૧૨ (હિળીભૂત ) ૨ જુઓ-યાત્મીદ સમાચા//s/ ४ शतं मेषाम्वृक्ये चक्षदानमृताच तं पितान्धं चकार ।
तस्मा अक्षी नासत्या विचक्ष आधत्तं दना भिषजावनर्वन् ॥ ऋ. १११६१६ ५ यवं कण्वायापरिप्ताय चक्षुः प्रत्यधत्तं सुष्टुतिं जुजुषाणा ॥ ऋ. ११११८१७ ६ याभिः शचीभिवृषणा परापूर्ज श्रोणं चक्षस एतवे कृथः
याभिर्वतिको प्रसिताममुग्धत ताभिरू षु ऊतिभिरश्विना गतम् ॥ ऋ. ११११२१८ युवं श्यावाय हशातीमदत्तं महः क्षोणस्याश्विना कण्वाय। प्रवाच्यं तदापणा कृतं वो यचार्षदायश्रवो अध्यधत्तम् ऋ. ११८
For Private and Personal Use Only