________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨
www.kobatirth.org
રામાયણ :
ઉપરાંત પુરુષોના અંડકોશની શલ્ય-ચિકિત્સા અંગેના નિર્દેશ પણ પ્રાપ્ત થાય છે. અહલ્યા સાથે વ્યભિચાર કરવાના અપરાધમાં ગૌતમ ઋષિ ઈન્દ્રને પુરુષત્વહીન થવાને શાપ આપે છે. પરિણામે ઈન્દ્ર પૂજનનક્ષમતા ગુમાવી ખેસે છે. અંતે પ્રાર્થના કરવાથી પિતૃદેવ એક ‘મેન્દ્ર ' બકરાના અણ્ડકોશ કાઢી ઈન્દ્રને લગાડી આપે છે. જેનાથી તેને પુંસત્વ ફરીથી પ્રાપ્ત થાય છે. ૨૧ આ વિગત તત્કાલીન ચિકિત્સકોની પ્રવીણતાના પરિમાણુરૂપ છે, જે આ પ્રકારની કઠિન શર્પાક્યા કરતા હતા અને સફળતા મેળવતા હતા. આમ એક વ્યક્તિનું અંગ ખીન્નને આપવાની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અધરી પ્રક્રિયા પણ ત્યારે થતી હશે એવું આથી સ્પષ્ટ જણાય છે. આજે પણ કીડની તેમ જ હ્રદય વગેરે શરીરનાં અંગાનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભારત :
મહાભારતમાં પશુ શચિકિત્સાની માહિતી મળે છે. શરશૈયા પર પોઢેલા ભીષ્મપિતામહને કષ્ટમુક્ત કરવા માટે દુર્યોધન શવિદ્યામાં નિપુણ એવા ચિકિત્સાને આવશ્યક ઉપકરણા સાથે પિતામહ પાસે લાવ્યા ત્યારે પિતામહે શલ્યક્રિયાનેા ઇન્કાર કર્યા૨ ૨ શચિકિત્સા અંગેનું પ્રમાણ પ્રાપ્ત થાય છે.
આ દ્વારા પણ
પ્રજ્ઞા કાર
વળી શસ્ત્રવિદ્ ચિકિત્સક નિરુદ્ધંગચિત્તે યુદ્ધક્ષેત્રમાં આહત અને પીડિત વ્યક્તિની તાત્કાલિક સારવાર કરી શકે તે ઉદ્દેશ્યથી વિચક્ષણુ ચિકિત્સાને યુદ્દભૂમિની પાસે જ નિવાસસ્થાન આપવામાં આવતું હતું. (મહા. ઉદ્યોગ. ૧૫૧ થી ૧૯૭ ૪.)
આ ઉપરાંત સ્મૃતિઓમાં પણુ શલ્યચિકિત્સા અંગેના નિર્દેશા પ્રાપ્ત થાય છે. મનુસ્મૃતિ ૨૩ તેમજ યાજ્ઞવલ્કયસ્મૃતિમાં-જે વૈદ્યો ( શલ્ય-ચિકિત્સăા ) ખાટી અથવા તેા વિપરીત ચિકિત્સા કરે તેને અવશ્ય શિક્ષા થવી જ નઇએ તેમ દર્શાવ્યું છે.
આયુર્વેદઃ—
વા.રા. ૧૪૬૫૮
મહા-ભીષ્મ—૧૨૦૦૬૦
ચરકસંહિતામાં જણાવ્યા પ્રમાણે પુનવસુ આગેય છેદન ( કાપવું ), ભેદન ( ચૌરવું ), વ્યધન ( વીંધવું), દારુણુ (ફાડવું), લેખન ( ખાતરવું), ઉત્પાટન (ઉખેડવું ), પ્રચ્છન ( રકા મારવા ), સીવન ( સીવવું), એષણુ ( નાડીની ) ગતિનું શેાધન ), ક્ષારક, અગ્નિકમ ( ડામ દેવા ), જળેા મૂકવી વગેરેને શત્રુપ્રણિધાન તરીકે ઓળખાવે છે. ૨૫
२१ अग्रेस्तु वचनं श्रुत्वा पितृदेवाः समागताः । उत्पाट्य मेषवृषणी सहस्राक्षे न्यवेशयन् ॥ २२ उपतिष्ठन्नथो वैद्याः शल्योद्धरणकोविदाः ॥ चिकित्सानां सर्वेषां मिथ्या प्रचरतां दमः ।
२३
અમાનુષેષુ પ્રથમો માનવેષુ તુ મધ્યઃ । મનુસ્મૃતિ-૧।૨૮૪ २४ भिषमिथ्याचरन्दण्डस्यस्तिर्यक्षु प्रथमं दमम् ।
માનુષે મધ્યમ નાગપુરથૈપૂત્તમ રમમ્ ॥ યાજ્ઞવલ્કયસ્મૃતિ-૨।૨૪૨
For Private and Personal Use Only
२५ शस्त्रप्रणिधानं पुनश्छेदन मेदनव्यधनदारण
સ્ટેલનોાનપ્રÇીવ ચેપળ ગઢૌસચેતિ "ચરકસÁહતા-સૂત્રસ્થાન-૧૧-૧૧