Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रसतागसूत्रे आत्यन्तिककर्ममलप्रक्षयाद्भवति, एतादृशश्च भगवानहम्नेवातस्तत्प्ररूपितागमपरिज्ञानमेवावलम्बनीयम् । आगमश्च द्वादशाङ्गादिलक्षणः, तत्र चरणकरणानुयोगप्राधान्येन प्रथममाचाराङ्गं व्याख्यातम्, साम्प्रतमवसरप्राप्तं द्वितीयं द्रव्यानुयोगप्रधानं सूत्रकृताङ्गं व्याख्यायते
ननु प्राणिहितस्य परमपुरुषार्थस्य शासनकरणादिदं शास्त्रपदवाच्यतां लभते शास्त्रस्य च समस्तविघ्नविनाशायादौ मंगलमावश्यकम् तथा अधिकृतशास्त्रस्य
स्थिरीकरणार्थ मध्येपि मंगलमावश्यकम् एवं शिप्यपरंपरया शास्त्रस्याऽविच्छे____ का क्षय सम्यग्ज्ञान से होता है और सम्यग्ज्ञान आप्त वाक्य आगम के विना ___ नहीं हो सकता। आप्त कर्ममल का सर्वथा क्षय करने से होता है। ऐसे
आप्त अहेन्त भगवान् ही हैं। अतएव उनके द्वारा प्ररूपित आगम के ज्ञान का ही आश्रय लेना उचित है। आगम द्वादशांग रूप है। उसमें चरणकरणानुयोग की प्रधानता है इस कारण पहले आचारांग की व्याख्या की गई है। उसके पश्चात् द्रव्यानुयोग प्रधान सूत्रकृतांग की व्याख्या का अवसर प्राप्त है अतएव यहां उसकी व्याख्या की जाती है।
शंका-प्राणियों के लिये हितकर परम पुरुषार्थ (मोक्ष) का शासन उपदेश करने के कारण यह शास्त्र कहलाता है और शास्त्र की आदि में समस्त विघ्नों का विनाश करने के लिये मंगलाचरण करना आवश्यक है। इसी प्रकार प्रस्तुत शास्त्र की स्थिरता के लिये मध्य में तथा शिप्य प्रशियों
જે જે આ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, પરંતુ સંસાર સાગરને પાર કરવા માગે છે તેમણે સમસ્ત કર્મોને ક્ષય કર જોઈએ. કર્મોને ક્ષય કરવા માટે સમ્યમ્ જ્ઞાનની જરૂર પડે છે. સમ્યગ જ્ઞાન આપ્ત વાક્ય રૂપ આગમ વિના પ્રાપ્ત થઈ શકતું નથી, કર્મમળને સર્વથા ક્ષય કરનાર જીવજ આપ્ત કહેવાય છે. એવાં આપ્ત અહંત ભગવાને જ છે. તેથી તેમના દ્વારા પ્રરૂપિત આગમના જ્ઞાનને જ આધાર લે તે ઉચિત છે. આગમ દ્વાદશાંગ રૂ૫ (બાર અંગ રૂ૫) છે. તેમાં ચરણ કરણનગની પ્રધાનતા છે, તે કારણે પહેલાં આચારાંગની વ્યાખ્યા કરવામાં આવી છે. ત્યાર બાદ દ્રવ્યાનુગપ્રધાન સૂત્રકૃતાંગની વ્યાખ્યા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરવામાં આવે છે.
શંકા–પ્રાણુઓને માટે હિતકારી એવા પરમપુરૂષાર્થ (મોક્ષ) નું શાસન (ઉપદેશ) કરનાર હોવાને કારણે આ સૂત્રને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રના પ્રારંભે, સમસ્ત વિદનો વિનાશ કરવાને માટે મંગળાચરણ કરવું આવશ્યક ગણાય છે. એજ પ્રમાણે પ્રસ્તુત શાસ્ત્રની સ્થિરતાને માટે મધ્યમાં તથા શિષ્ય પ્રશિષ્યોની પરમ્પરા