Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૪
રે
”
!
!
છે
૧ નૂતન વર્ષાભિનંદન (જુદા જુદા છંદોમાં સિદ્ધચક્ર સ્તુતિ)
આગમ રહસ્ય- દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ન તીર્થંકરની પરોપકારિતા વરબોધિથી કે અનાદિથી? ૩ શ્રી સિદ્ધચક્ર અને નૂતન પ્રવેશ
શ્રી સિદ્ધચક્ર આગમોદ્ધારકની અમોઘદેશના સાગર સમાધાન
પંચ નિર્ચથી પ્રકરણમાં ઓછામાં ઓછા આઠ વર્ષ પછી દીક્ષા લેવાય એ મળ્યું છે ? ને મહાવીર પ્રભુજન્મવાંચન વખતે નાળીયેર વધેરાય છે તે યોગ્ય છે?
વ્યાખ્યાન, પ્રતિક્રમણ, પૌષધાદિમાં ચીપડી, કયસણા વગેરેની પ્રભાના યોગ્ય છે? * શ્રુતદેવતા અને સરસ્વતી એક છે કે જુદા ?
પર્યુષણમાં કલ્પધર અને સંવર્ચ્યુરીને દિવસે પૌષધ કરવો ઉચિત છે? ૭ સમાલોચના
આગમ રહસ્ય- દ્રવ્યનંદીરૂપ ત્રીજો ભેદ શ્રી નંદીવર્ધનની માંગણી કેમ કબૂલ થઈ ?
નંદિવર્ધનની મુદતનો તત્વમાર્ગ ૯ દીવાળી અને જેનો ૧૦ પરમ પવિત્ર પર્યુષણ પર્વની વ્યવસ્થા અને તેના પવિત્ર કાર્યો ૧૧ દીવાળી મહામ યાને આઠ સ્વપ્નોનો સ્ફોટ ૧૨ સમાલોચના ૧૩ પરોપકાર ૧૪ આગમ રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ને બે વર્ષ રહેવામાં અવધિનો ઉપયોગ ને માત્ર માતા પિતાના અંગે જ અભિગ્રહ કેમ ? ૧૫ દીવાળી મહાસ્ય યાને આઠ સ્વપ્નોનો સ્ફોટ ૧૬ ઉપધાનની તપસ્યા ૧૭ આગમ રહસ્ય- દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ને લોકાંતિકદેવોના આસન ચલવાનું કારણ - ગણધરપદને પમાનાર જીવોની સ્થિતિ ને જગત તારણની લોકાત્તિક ભાવના ૧૮ દીવાળી મહાસ્ય યાને આઠ સ્વપ્નોનો સ્ફોટ