________________
૩૬
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
અને મોક્ષ થાય છે એમ માનીએ તો જુદાજુદા યોગે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની જુદીજુદી પ્રવૃત્તિઓનું જુદુંજુદું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેને અવકાશ ન રહે. નિમિત્તભેદ વિના ચેતનાનો ભેદ માનીએ તો અનેક પ્રકારની વ્યવસ્થાઓ નષ્ટ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org