Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સમ્યક્ત્વ ષસ્થાન ઉપર
૧૭૯
જિનશાસનરત્નાકરમાહિંથી લઘુકપર્દિકામાનિ જી, ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ આપશકતિઅનુમાનૈ જીસ પણિ એહનિ ચિંતામણિસરિખાં રતન ન આવઈ તોલાઈ જી, શ્રીનયવિજય-વિબુધ-પયસેવક વાચક સ ઇમ બોલઈ જી II
૧૨૪ | શ્રી સમ્યક્ત્વ ચતુષ્પદી સમાપ્તા સાહા હેમાસુત સાહા.
તારાચંદલષાવિત શ્રીરાજનગરઇ પ્રકરણપરિસમાપ્તિ કહૌં – જિનશાસનરૂપ રત્નાકરમાંહિથી એ પસ્થાનભાવ ઉદ્ધારિઓ ! એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છૐ / જિનશાસનરત્નાકરલેખઈ એ ગ્રંથ લઘુકપર્દિકામાન છે, રત્નાકર તો અનેક રત્નઈ ભરિઓ છ0 | એ ઉપમા ગર્વપરિહારનઈ અર્થિ કરી છઇ, પણિ શુદ્ધભાવ એહના વિચારિશું તો ચિંતામણિસરખાં રતન પણિ એહનઈ તોલ) નાવઈ | ગ્રંથકર્તા ગુરુનામાંકિત સ્વનામ કહઈ - શ્રી નયવિજયવિબુધનો પદસેવક વાચક સ – યશોવિજયોપાધ્યાય ઇણિ પરિઍ બોલર છ0 ||
શ્રેયોરાજિવિરાજિરાજનગપ્રખ્યાત હેમાંગભૂતારાચંન્દ્રકૃતાર્થનાપરિહંતવ્યાસગરગટ્યૂશામ્ | એષાર લોકગિરા સમર્થિતનયપ્રસ્થાનષસ્થાનકવ્યાખ્યા સઘમુદે યશોગ્રયવિજયશ્રીવાચકાનાં કૃતિઃ /૧
શ્રેયોરાજિ ક. મંગલીકની શ્રેણી, તેણી કરી વિરાજિ કો ૧. આ પંક્તિ | માં નથી. ૨. ‘શ્રેયોથી “એષા' સુધીનો ભાગ પુમાં નથી. ૩. અહીંથી સમાપ્તિ સુધીનો ભાગ ૫માં આ પ્રમાણે છે – “શ્રીરાજનગર અહમદાબાદનગરનઈ વિષઈ તિહાં પ્રસિદ્ધ જે હેમશ્રેષ્ઠિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228