________________ સમ્યક્રદૃષ્ટિ ' જેમ કોઈ આંધળો. હાથીનો એકએક અંશ ગ્રહીને એ. પૂરો. હાથી. છે એમ માને છે - દાંત પકડયા છે તે હાથીને મૂળા, જેવો કહે છે, સુંઢ પકડી તે ડાંડા જેવો. કહે છે, કાન પકડવ્યા. તે સૂપડા જેવો કહે છે. પગ પકડ્યા તે કોઠી જેવો. કહે છે - તેમ મિથ્યાત્વી, વસ્તુ જેટલા. ધર્મવાળી. છે તેટલા ધર્મવાળી. સમતા. નથી, વસ્તુને અધૂરી - એના. એકએક અંશભેદને જાણે છે પણ સંપૂર્ણ વસ્તુને જાણી એમ માને. છે). જેની બે આંખો ખુલ્લી છે, દૂષિત નથી. તે સુંઢ, પગ, દાંત વગેરે અવયવો. અને શરીરરચના, રૂપ વગેરેને લઈને વિશિષ્ટ પૂરો હાથી, જુએ છે તેમ સમ્યક્રદૃષ્ટિ જીવ સકલનયયુક્ત વસ્તુને જુએ છે, અને કોઈ વિશિષ્ટ નયવાદ પરત્વે ઉદાસીન રહે છે. એને એ નિંદતી. નથી. એની પ્રશંસા કરતો નથી. શિષ્યોને સમજાવવા વગેરે કારણ વિના નયની ભાષામાં બોલતો. નથી - બતાગ્રહી (એકાન્તવાદી) અને અપ્રિયકારી ભાષા તે પૂજ્ય કદી બોલે નહીં'' એ વચન અનુસાર. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org