SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષસ્થાન ઉપર ૧૭૯ જિનશાસનરત્નાકરમાહિંથી લઘુકપર્દિકામાનિ જી, ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ આપશકતિઅનુમાનૈ જીસ પણિ એહનિ ચિંતામણિસરિખાં રતન ન આવઈ તોલાઈ જી, શ્રીનયવિજય-વિબુધ-પયસેવક વાચક સ ઇમ બોલઈ જી II ૧૨૪ | શ્રી સમ્યક્ત્વ ચતુષ્પદી સમાપ્તા સાહા હેમાસુત સાહા. તારાચંદલષાવિત શ્રીરાજનગરઇ પ્રકરણપરિસમાપ્તિ કહૌં – જિનશાસનરૂપ રત્નાકરમાંહિથી એ પસ્થાનભાવ ઉદ્ધારિઓ ! એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છૐ / જિનશાસનરત્નાકરલેખઈ એ ગ્રંથ લઘુકપર્દિકામાન છે, રત્નાકર તો અનેક રત્નઈ ભરિઓ છ0 | એ ઉપમા ગર્વપરિહારનઈ અર્થિ કરી છઇ, પણિ શુદ્ધભાવ એહના વિચારિશું તો ચિંતામણિસરખાં રતન પણિ એહનઈ તોલ) નાવઈ | ગ્રંથકર્તા ગુરુનામાંકિત સ્વનામ કહઈ - શ્રી નયવિજયવિબુધનો પદસેવક વાચક સ – યશોવિજયોપાધ્યાય ઇણિ પરિઍ બોલર છ0 || શ્રેયોરાજિવિરાજિરાજનગપ્રખ્યાત હેમાંગભૂતારાચંન્દ્રકૃતાર્થનાપરિહંતવ્યાસગરગટ્યૂશામ્ | એષાર લોકગિરા સમર્થિતનયપ્રસ્થાનષસ્થાનકવ્યાખ્યા સઘમુદે યશોગ્રયવિજયશ્રીવાચકાનાં કૃતિઃ /૧ શ્રેયોરાજિ ક. મંગલીકની શ્રેણી, તેણી કરી વિરાજિ કો ૧. આ પંક્તિ | માં નથી. ૨. ‘શ્રેયોથી “એષા' સુધીનો ભાગ પુમાં નથી. ૩. અહીંથી સમાપ્તિ સુધીનો ભાગ ૫માં આ પ્રમાણે છે – “શ્રીરાજનગર અહમદાબાદનગરનઈ વિષઈ તિહાં પ્રસિદ્ધ જે હેમશ્રેષ્ઠિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy