________________
૧૮૦
સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ
શોભતું તે રાજનગર – અહમદાબાદનગર તિહાં પ્રખ્યાત ક પ્રસિદ્ધ જે હેમ શ્રેષ્ઠિ, તેહના અંગભૂ ક, પુત્ર જે સા તારાચદ્રનામ તેણઈ કરી જે અર્થના – પ્રાર્થના તેહથી, પરિર્યો છઈ વ્યાસંગ જેણે એહવા રંગરૂફ – આનંદધારી તેહવાની એષા ક. એ લોકગિરા ક. લોકભાષાઈં સમર્થ્ય જે નવપ્રસ્થાન – નયમાર્ગ. તેણે કરી ષટ્રસ્થાનકની વ્યાખ્યા] સંઘના હર્ષનઈ કાર્જિ હો, યશોવિજય નામક શ્રી વાચક તેહની કૃતિ કટ નિર્મિતિ - સ. ૧૭૪૧ વર્ષે આશ્વિન સિત દશમ્યાં || શ્લોક અર્થનો એક હજાર છ0 ||
હવે પ્રકરણ સમાપ્તિ કરીએ છીએ. જિનશાસનરૂપી
સુત શ્રી તારાચન્દ્ર નાસ્ના તેહની પ્રાર્થના થકી લોકભાષાઈ કરી નવપ્રસ્થાન ક. નયમાર્ગ તિણિ કરી ષટ્રસ્થાનકની વ્યાખ્યા . સંઘને હર્ષને કાજે શ્રી યશોવિજયની . કૃતિ જાણવી ના
ભાવરનૈન સ્તબુકાયેં લિપીકૃતઃ સંવત્ ૧૭૬ ૧ ફાલ્ગનિ શુક્લ પ્રતિપદિ ” શ્રી ભક્તિવિજય ભંડાર (પાટણ)ની પ્રતમાં અંતે આમ મળે છે – પતર્કસંપર્કપલિમોક્તિન્યવેશિ વલ્લૌકિકવાચિ કાચિતું ! વાગદેવતાયા વિહિતપ્રસાદાત્ સૂચીમુખેસૌ મુશલપ્રવેશ / ૧ || નગણ્ય વૈગુરૂં મમપરમતાકાંક્ષિભિરિદ
વિદતુ સ્વીય તે રુચિવિરચિત કિંચિદપરમ્ | રસાલોદ્યતુકર્ણામૃતપરભૃતધ્વાનપટુના
ન રત્વે કાકાનાં વચન પિચુમન્દપ્રણયનામ્ II ૨ || યદવિચારસહિં તત્ત્વ શૂન્યતાં નનુ ધાવતિ | તનિર્વાહકરે શુદ્ધ જૈન જયતિ શાસનમ્ | ૩ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org