Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 183
________________ ૧૬૬ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ નૈયાયિક વૈશેષિક વિચય નૈગમનયઅનુસાર! જી, વેદાંતી સંગ્રહનયરગિ, કપિલશિષ્ય વ્યવહાર્દિ છT. 28જુસૂત્રાદિકનયથી સૌગત, મીમાંસક નયભૂલઈ જી, પૂર્ણ વસ્તુ જૈન પ્રમાણે, ષટદરશન એક મેલે જી ૧૧૯ || નૈયાયિક વૈશેષિક એ બે દર્શન નૈગમનયનઈ અનુસાર) વિચર્યા, તે પૃથ નિત્યાનિત્યાદિદ્રવ્ય માનઈ, પૃથિવી પરમાણુરૂપા નિત્યા, કાર્યરૂપા ત્વનિત્યા એ પ્રક્રિયા છઈ નૈગમનય તે નવદ્વયાત્મક છઈ, એકત્ર પ્રાધાન્યનોભયાનભુપગમાદ્ મિથ્યાત્વમ્ ઉક્ત ચ – દોહિવિ ણએહિં [ણીએ સત્યમુલુએણ તહવિ મિચ્છત્તા જે સવિસયuહાણgeણ અણુણનિરવર્મા(આ) II (સમ્મતૌ, કા. ૩, ગા. ૪૯) વેદાંતી તે સંગ્રહનયનઇં રગિ ચાલ્યા, જે માZિ તે શુદ્ધ આત્મદ્રવ્ય માંનઈ છછ . ઉક્ત ચ – દધ્વક્રિયનાયડી સુદ્ધા સંગહપરૂવણાવિસઓ 1 (સમ્મતો કા. ૧ ગા. ) કપિલશિષ્ય ૨૫ તત્ત્વપ્રક્રિયા માનતા વ્યવહારનઈં ચાલ્યા, ઉક્ત ચ – ૧. સરખાવો : બૌદ્ધાનામૃજુસૂત્રતો મતમભૂત્તિનાં સગ્રહાતુ, સાખ્યાનાં તત એવ નૈગમનયાદ્ યોગવૈશેષિકઃT શબ્દબ્રહ્મવિદોપિ શબ્દનયત સવૈર્નીગુંમ્ફિતા, જેની દૃષ્ટિરિતીહ સારતરતા પ્રત્યક્ષમુદ્ધીક્ષતે ૬| (અધ્યાત્મસાર, અ. ૧૯, શ્લો. ૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228