Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
૧૭૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
ચરણકરણમાહિં જે અતિ રાતા નવિ સ્વસમય સંભાલઈ જી, નિજ-પરસમયવિવેક કરી નવિ આતમતત્ત્વ નિહાલઈ જા સંમતિમાં કહિઉ તેણિ ન લહ્યો ચરણકરણનો સારો છે, તે માષ્ટિ એ જ્ઞાન અભ્યાસો એહ જ ચિતિ દઢ ધારો જી |
૧૨૩ ll જે સાધુ ચરણસત્તરી-કરણસત્તરીમાંહિ જ અત્યંત રાતા છઈ, સ્વસમયવ્યવહારથી – સ્વસિદ્ધાંતાર્થપરિજ્ઞાનનિશ્ચયથી શ્રુતવિચારજન્ય આત્મવિવેક ન સંભાલઇ, નિજપરસમયવિવેક અણપામી શુદ્ધાત્મસ્વરૂપ ન નિહાલઈ, તેણે સંમુગ્ધજીવાજીવાદિજ્ઞાનઇ ક્રિયા કીધી પણિ ચરણકરણનો સાર ન પામ્યો, જે માટઇ શુદ્ધાત્મજ્ઞાન તેહનો સાર છઈ, ચરણકરણાદિસાધન તે તત્કારણીભૂતત્ત્વશુદ્ધિદ્વારઈં ઉપકારી છઈ | મિથ્યાજ્ઞાનોભૂલક તે તત્ત્વજ્ઞાન છ0, સાધનમાંહિ પણિ જ્ઞાન અંતરંગ છે, ક્રિયા બહિરંગ છઈ એ સર્વ સંમતિ મધ્યે કહિઉં છઈ તથા ચ ગાથા –
ચરણ-કરણપ્રહાણા સસમય-પરસમયમુક્કવાવારા/ ચરણ-કરણસ્સ સારે ણિચ્છયસુદ્ધ ણ ઉ લહંતિ .
(સમ્મતૌ. કા. ૩, ગા. ૬ ૭) શ્રીદશવૈકાલિક મધ્યે પણિ “પઢમં નાણું, તેઓ દયા” (અધ્ય. ૪. ગા. ૧૦) એ ઉપદેશ છઇ, તિહાં “જ્ઞાન તે ચારિત્રોપયોગિ પજીવનિકાયાદિસંમુગ્ધપરિજ્ઞાન' ઇમ જાણી ન સંતોષ કરવો, જે માટઇં તેહની હેતુસ્વરૂપ અનુબંધાદિશુદ્ધિ કરવી તે પરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન વિના ન હોઈ ! નિશ્ચયજ્ઞાનઈ જ નિશ્ચયચારિત્ર આવઈ | ઉક્ત ચાડક્યારાહુગે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228