SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ચરણકરણમાહિં જે અતિ રાતા નવિ સ્વસમય સંભાલઈ જી, નિજ-પરસમયવિવેક કરી નવિ આતમતત્ત્વ નિહાલઈ જા સંમતિમાં કહિઉ તેણિ ન લહ્યો ચરણકરણનો સારો છે, તે માષ્ટિ એ જ્ઞાન અભ્યાસો એહ જ ચિતિ દઢ ધારો જી | ૧૨૩ ll જે સાધુ ચરણસત્તરી-કરણસત્તરીમાંહિ જ અત્યંત રાતા છઈ, સ્વસમયવ્યવહારથી – સ્વસિદ્ધાંતાર્થપરિજ્ઞાનનિશ્ચયથી શ્રુતવિચારજન્ય આત્મવિવેક ન સંભાલઇ, નિજપરસમયવિવેક અણપામી શુદ્ધાત્મસ્વરૂપ ન નિહાલઈ, તેણે સંમુગ્ધજીવાજીવાદિજ્ઞાનઇ ક્રિયા કીધી પણિ ચરણકરણનો સાર ન પામ્યો, જે માટઇ શુદ્ધાત્મજ્ઞાન તેહનો સાર છઈ, ચરણકરણાદિસાધન તે તત્કારણીભૂતત્ત્વશુદ્ધિદ્વારઈં ઉપકારી છઈ | મિથ્યાજ્ઞાનોભૂલક તે તત્ત્વજ્ઞાન છ0, સાધનમાંહિ પણિ જ્ઞાન અંતરંગ છે, ક્રિયા બહિરંગ છઈ એ સર્વ સંમતિ મધ્યે કહિઉં છઈ તથા ચ ગાથા – ચરણ-કરણપ્રહાણા સસમય-પરસમયમુક્કવાવારા/ ચરણ-કરણસ્સ સારે ણિચ્છયસુદ્ધ ણ ઉ લહંતિ . (સમ્મતૌ. કા. ૩, ગા. ૬ ૭) શ્રીદશવૈકાલિક મધ્યે પણિ “પઢમં નાણું, તેઓ દયા” (અધ્ય. ૪. ગા. ૧૦) એ ઉપદેશ છઇ, તિહાં “જ્ઞાન તે ચારિત્રોપયોગિ પજીવનિકાયાદિસંમુગ્ધપરિજ્ઞાન' ઇમ જાણી ન સંતોષ કરવો, જે માટઇં તેહની હેતુસ્વરૂપ અનુબંધાદિશુદ્ધિ કરવી તે પરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન વિના ન હોઈ ! નિશ્ચયજ્ઞાનઈ જ નિશ્ચયચારિત્ર આવઈ | ઉક્ત ચાડક્યારાહુગે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy