SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૭૭ જે સમ્મ તિ પાસતા મોણ તિ પાસહા, જે મોણ તિ પાસહા તે સમ્મ તિ પાસહા 1 . શ્ર. અધ્ય. ૫, ઉ. ૩) ઈત્યાદિ ઈમ કહતા “અગીતાર્થ સાધુ ક્રિયાવંત છઈ તેહનાં ચારિત્ર નાવઈ ?' ઈમ કોઈ કહઈ તેહનઈ કહિ – નાવઈ જ, જો ગીતાર્થનિશ્રા ન હોઇં, ગીતાર્થનિશ્રિતનઈ તો ઉપચારઇ ચારિત્ર હોઈ જ) ઉક્ત ૨ – ગાયત્વો ય વિહારો, બીઓ ગાયત્વમીની]સિઓ ભણિઓ | ઈત્તો તUઅવિહારો નાણુનાઓ જિણવહિં II ( ). ઈત્યાદિ | ૧૨૩ II જે સાધુ ચરણસિત્તરી અને કરણસિત્તરી – સંયમ માટેના આચારો ને ક્રિયાકાંડો – માં ખૂબ રચ્યાપચ્યા રહે છે પણ સ્વશાસ્ત્રના અર્થોના જ્ઞાનપૂર્વક આવેલા નિશ્ચયથી શાસ્ત્રવિચારજન્ય આત્મવિવેક કરી શકતો નથી, પોતાના અને પારકા સિદ્ધાંતોનો વિવેક ન પામીને, શુદ્ધ આત્મસ્વરૂપને જોઈ શકતો નથી, તેણે જીવ-અજીવ વગેરેના સંમુગ્ધ – મોહયુક્ત જ્ઞાનથી ક્રિયા કરી પણ ચરણકરણનો સાર એ ન પામ્યો એમ કહેવાય. કારણકે શુદ્ધ આત્મજ્ઞાન જ ચરણકરણનો સાર છે, ચરણકરણાદિ સાધન આત્મજ્ઞાનના કારણભૂત સત્ત્વસંશુદ્ધિ કરનાર તરીકે ઉપકારક છે. મિથ્યાજ્ઞાનને દૂર કરનાર તો તત્ત્વજ્ઞાન છે. જ્ઞાન જ અંતરંગ સાધન છે, ક્રિયા તો બહિરંગ સાધન છે. આ સર્વ સંમતિસૂત્રમાં કહેલું છે : “ચરણકરણમાં આગળ રહેતા પણ સ્વશાસ્ત્ર-પરશાસ્ત્ર અંગેના અધ્યયનાદિ વ્યાપાર વિનાના જીવો ચરણકરણના નિશ્ચયશુદ્ધ સારને પામતા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy