________________
૧૬૬
સમ્યકત્વ જસ્થાન ચઉપઈ
નૈયાયિક વૈશેષિક વિચય નૈગમનયઅનુસાર! જી, વેદાંતી સંગ્રહનયરગિ, કપિલશિષ્ય વ્યવહાર્દિ છT. 28જુસૂત્રાદિકનયથી સૌગત, મીમાંસક નયભૂલઈ જી, પૂર્ણ વસ્તુ જૈન પ્રમાણે, ષટદરશન એક મેલે જી ૧૧૯ ||
નૈયાયિક વૈશેષિક એ બે દર્શન નૈગમનયનઈ અનુસાર) વિચર્યા, તે પૃથ નિત્યાનિત્યાદિદ્રવ્ય માનઈ, પૃથિવી પરમાણુરૂપા નિત્યા, કાર્યરૂપા ત્વનિત્યા એ પ્રક્રિયા છઈ નૈગમનય તે નવદ્વયાત્મક છઈ, એકત્ર પ્રાધાન્યનોભયાનભુપગમાદ્ મિથ્યાત્વમ્ ઉક્ત ચ –
દોહિવિ ણએહિં [ણીએ સત્યમુલુએણ તહવિ મિચ્છત્તા જે સવિસયuહાણgeણ અણુણનિરવર્મા(આ) II
(સમ્મતૌ, કા. ૩, ગા. ૪૯) વેદાંતી તે સંગ્રહનયનઇં રગિ ચાલ્યા, જે માZિ તે શુદ્ધ આત્મદ્રવ્ય માંનઈ છછ . ઉક્ત ચ – દધ્વક્રિયનાયડી સુદ્ધા સંગહપરૂવણાવિસઓ 1
(સમ્મતો કા. ૧ ગા. ) કપિલશિષ્ય ૨૫ તત્ત્વપ્રક્રિયા માનતા વ્યવહારનઈં ચાલ્યા, ઉક્ત ચ –
૧. સરખાવો :
બૌદ્ધાનામૃજુસૂત્રતો મતમભૂત્તિનાં સગ્રહાતુ, સાખ્યાનાં તત એવ નૈગમનયાદ્ યોગવૈશેષિકઃT શબ્દબ્રહ્મવિદોપિ શબ્દનયત સવૈર્નીગુંમ્ફિતા, જેની દૃષ્ટિરિતીહ સારતરતા પ્રત્યક્ષમુદ્ધીક્ષતે ૬|
(અધ્યાત્મસાર, અ. ૧૯, શ્લો. ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org