SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૬૭. જે કાવિલે દરિસર્ણ એવું દધ્વફિયસ્સ વત્તવં! (સમ્મતો, કા. ૩, ગા. ૪૮) વ્યવહાર તે દ્રવ્યાર્થિક ભેદ છઈ ! સૌગત ૪ ઋજુસૂત્રાદિકનયથી થયા – સૌત્રાંતિક વૈભાષિક યોગાચાર માધ્યમિક, એ ઋજુસૂત્ર શબ્દ સમભિરૂઢ એવંભૂતનયથી અનુક્રમઈ થયા. મીમાંસક ઉપલક્ષણઈ વૈયાકરણાદિક નયભૂલઈ – નયસંકર થયા પૂર્ણ – પૂરું નયભંગપ્રમાણઈ વસ્તુ જૈન પ્રમાણમાં પદર્શનનઈ એકમેલઈ મેલવઈ, “ભદ્દે મિચ્છદંસણસમૂહમUઅસ્સ” (સમ્મતૌ કા. ૩. ગા. ૬૯) ઈત્યાદિ વચનાત્ ૧૧૯ || નૈયાયિક અને વૈશેષિક એ બે દર્શન નૈગમનયને સ્વીકારીને ચાલ્યા છે અને એમણે નિત્ય અને અનિત્ય પ્રકારનાં પૃથક દ્રવ્યો માન્યાં છે – પરમાણુરૂપ પૃથ્વી નિત્ય અને કાર્યરૂપ પૃથ્વી (ઘડો) અનિત્ય એ રીતે નૈગમનય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયવાળો છે. છતાં એમાં મિથ્યાત્વ છે કેમકે તે એક જ વસ્તુમાં બંને નયોને, અને તેમના વિષયોને સમબલ માનતો નથી અને બંનેને સાવ નિરપેક્ષ ગણે છે. દ્રવ્ય અને પર્યાયનો આત્યંતિક ભેદ માને છે, એટલે એકમાં જ નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મો પ્રધાનપણે છે એમ માનતા નથી. કહ્યું છે કે, “વૈશેષિક મતના પ્રવર્તક ઉલૂકે – કણાદ મુનિએ બને નયોથી શાસ્ત્ર રચ્યું છે, તેમ છતાં એ મિથ્યાત્વ છે કેમકે ૧. મીછદંસણ ૩૦, મીછદંસણ ૫૦ (અન્યત્ર “ મિચ્છદંસણ મળે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy