________________
સમ્યકત્વ
સ્થાન ઉપઈ
૧૭૧
છૂટાં રત્ન ન માલા કહીઇ, માલા તેહ પરોયાં છે, તિમ એકેક દર્શન નવિ સાચાં, આપહિ આપ વિગોયાં જી]
સ્યાદવાદસૂત્રશું તે ગુંથ્યાં સમકિતદર્શન કહીઈ જી, સમુદ્રઅંશ નીનિ] સમુદ્રતણી પરેિં પ્રગટ ભેદ ઇહાં લહીદ
જી || ૧૨૧ II છૂટાં રત્નનઈ માલાપર્યાય ન કહિઍ, પરોયાં હોઈ તિવાર માલાપર્યાય કહિઈ, તિમ ઈકેક દર્શન છૂટાં છઈ તે એકાંતાભિનિવેશઈ સાચાં ન કહિઍ ! આપઈ જ આપ વિગોયાં. સ્યાદ્વાદસૂત્રશું તે ગુંથ્યો હુઈ તિવારઈ સમ્યગ્દર્શન કહિઍ, સ્યાત્કારઈ એકાંતાભિનિવેશ લિઈ | જિમ માલાકારનઈ પુષ્પાદિક સિદ્ધ થઈ તેહનો યોજનમાત્ર વ્યાપાર તિમ સમ્યગ્દષ્ટીનઈ સિદ્ધદર્શનનઈ વિષઈ સ્યાદ્વાદયોજનમાત્ર વ્યાપાર છ0 | તાવતૈવ જિતું જગતુ સમુદ્રઅંશ નઈ સમુદ્રમાં જેતલોં ભેદ તેતલો નય પ્રમાણમાં જાણવો ઉક્ત ચ –
ન સમુદ્રોડસમુદ્રો વા સમુદ્રાંશો યથોચ્યતે | નાપ્રમાણે પ્રમાણે વા પ્રમાણાંશસ્તથા નયઃ || ઈતિ ૧ર૧ |
છૂટાં રત્નને માળાનું નામ ન અપાય, દોરામાં પરોવ્યાં હોય ત્યારે માળા નામ અપાય, તેમ એકેક દર્શન છૂટાં રહીને તો એકપક્ષી અભિનિવેશ પ્રગટ કરે છે તેથી તે સાચાં નથી. એ પોતે જ પોતાને વગોવે છે. એ દાર્શનિક મતો સ્વાદુવાદરૂપી દોરામાં ગૂંથાય છે ત્યારે એ સમ્યગ્દર્શન બને છે કેમકે “સ્માતુ' (અમુક દૃષ્ટિએ કે અપેક્ષાએ
૧. અન્યત્ર “નઈ મળે છે. ૨. ઇતિ એ સત્ય કહ્યું ગીતાર્થે ચિત્તમાં ભાવઇ go
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org