Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
વચનમાત્ર શ્રુતજ્ઞાનઇ હોવઇ નિજનિજમતઆવેશો જી, ચિંતાજ્ઞાHિ નયવિચારથી તેહ ટલઇ સંક્લેશો જી ચામાહિં અજાણી જિમ કોઇ સિદ્ધમૂલિકા ચારઇ જી, ભાવનજ્ઞાનિં તિમ મુનિ જનનેં મારગમાં અવતા૨ઇ જી II૧૨૨૧
વચનમાત્ર જે શ્રુતજ્ઞાન તેહથી નિજ-નિજમતનો આવેશ ક૰ હઠ હોઇ, જે જે નયશાસ્ત્ર સાંભલઇ તે તે નયાર્થ રુચી જાઇ । ચિંતાજ્ઞાન બીજુ વિચારરૂપ તેહથી હઠ ટલઇ, સંક્લેશરૂપ વિચારજન્ય સકલનયસમાવેશાનઇ પક્ષપાત ટલě । તેણઇ સ્વાનુગ્રહ હોઇ । ભાવનાજ્ઞાન તે દેશકાલાૌચિત્યઇ પરાનુગ્રહસાર છઇ, તેહવી રીતિં દેશનાદિઇ જિમ પરાનુગ્રહ થાઇ, ઉત્સર્ગાપવાદસાર તાદશ પ્રવૃત્તિ હોઇ – “કેયં પુરિસે કં ચ ણએ' (આચારાંગ. પ્ર. શુ. અ. ૨, ૯. ૬) ઇત્યાદ્યાગમાનુસારાત્ |
પુરુષ પશુરૂપ થયો, તેહનઈં સ્ત્રીઇં વટચ્છાયાનો ચારો વ્યંતરવચનઇ ચરાવ્યો, સંજીવની ઔષધી મુખમાંહિ આવી તિવારઇ સ્વરૂપ પ્રકટ થયું, તિમ ભાવનાજ્ઞાનવંત સદ્ગુરુ ભવ્યપ્રાણીનઇ અપુનર્બંધાદિકક્રિયામાં તે રીતિ પ્રવર્તાવઇ, જિમ સમ્યગ્દર્શનરૂપ સંજીવનીઔષધી આવ્યઇ નિશ્ચયસ્વરૂપ પ્રકટ થાઇ, મિથ્યાત્વનામ પશુરૂપ ટલઇ । ઉક્ત ચ ષોડશકે
આવે ઇહ માક્ પુંસસ્તકાગાદૂ દર્શનગ્રહો ભવતિ ।
ન ભવત્યસૌ દ્વિતીયે ચિન્તાયોગાદૂ યદષ્ટિ [કદાચિ૫િ] II (૧૧-૧૦)
૧. સરખાવો : શ્રુતજ્ઞાનાદ્વિવાદઃ સ્યાત્ મતાવેશશ્ન ચિન્તયા | માધ્યસ્થ્ય ભાવનાજ્ઞાનાત્ સર્વત્ર ચ હિતાર્થિતા ||
૧૭૩
Jain Education International
(વૈરાગ્યકલ્પલતા, સ્ત. ૯)
www.jainelibrary.org
For Private & Personal Use Only
Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228