Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 186
________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૬૯ નિત્યપક્ષમાહિં દૂષણ દામૈ, નયઅનિત્યપક્ષપાતી જી, નિત્યવાદમાહિં જે રાતા તે અનિત્યનવઘાતી જીT. માહોમાહિ લડે બે કુંજર, ભાંજઈ નિજકર-દતો જી, સ્યાદવાદસાધક તે દેખઇ, પડઈ ન તિહાં ભગવંતો જી | ૧૨૦ અનિત્યનયના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે તે નિત્યપક્ષમાંહિ દૂષણ દાખઈ, અંકુરાદિજનકાજન[કતાદિવિરોધઈ ક્ષણિક બીજાદિ થાઈ છઇ, સશિક્ષણદોષઈ અભેદગ્રહાદિ ઉપપાઈ છUા જે નિત્યવાદમાંહિં રાતા છઈ તે અનિત્યનયઘાતી છે, એકાંતનિત્ય આત્માદિ માંનઈ તે માહોમાંહિ બે હાથી લડઈ છઈ, લડતા પોતાના કર દેત ભાઈ છઈ સ્યાદ્વાદસાધક છઈ તે તે લડાઈ દેખઈ છઇ, પણિ ભગવંત તિહાં પડઈ નહી, ઉદાસીન રહઈ ! ઉક્ત ચ - અન્યોન્યપક્ષ-પ્રતિપક્ષભાવાત્ યથા૫રે મત્સરિણ: પ્રવાદા: | નયાનશેષાનવિશેષમિચ્છન્ને પક્ષપાતી સમયસ્તથા તે II. હૈમ) દ્વાત્રિશિકાયામ્ II (અન્યયોગ. ૩૦) II ૧૨૦ || અનિત્યગ્રાહી નયના (દષ્ટિના) પક્ષપાતી જે ક્ષણિકવાદી બૌદ્ધો વગેરે છે તે નિત્યવાદમાં દોષ જુએ છે. વાવવાની ક્ષણે જે બીજ હતું તેમાં અંકુરજનકત્વ નહોતું, અંકુરજનકત્વ બીજમાં પછીથી પ્રગટે છે તેનો વિરોધ લક્ષમાં લઈ તેઓ બીજની ક્ષણિકતા – બીજક્ષણોનું જુદાપણું સ્થાપે છે અને બીજક્ષણો સદશ દેખાવાના દોષને કારણે ૧. અન્યત્ર જનકલ્વાદિ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228