________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૧૬૯
નિત્યપક્ષમાહિં દૂષણ દામૈ, નયઅનિત્યપક્ષપાતી જી, નિત્યવાદમાહિં જે રાતા તે અનિત્યનવઘાતી જીT. માહોમાહિ લડે બે કુંજર, ભાંજઈ નિજકર-દતો જી, સ્યાદવાદસાધક તે દેખઇ, પડઈ ન તિહાં ભગવંતો જી |
૧૨૦ અનિત્યનયના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે તે નિત્યપક્ષમાંહિ દૂષણ દાખઈ, અંકુરાદિજનકાજન[કતાદિવિરોધઈ ક્ષણિક બીજાદિ થાઈ છઇ, સશિક્ષણદોષઈ અભેદગ્રહાદિ ઉપપાઈ છUા જે નિત્યવાદમાંહિં રાતા છઈ તે અનિત્યનયઘાતી છે, એકાંતનિત્ય આત્માદિ માંનઈ તે માહોમાંહિ બે હાથી લડઈ છઈ, લડતા પોતાના કર દેત ભાઈ છઈ સ્યાદ્વાદસાધક છઈ તે તે લડાઈ દેખઈ છઇ, પણિ ભગવંત તિહાં પડઈ નહી, ઉદાસીન રહઈ ! ઉક્ત ચ -
અન્યોન્યપક્ષ-પ્રતિપક્ષભાવાત્ યથા૫રે મત્સરિણ: પ્રવાદા: | નયાનશેષાનવિશેષમિચ્છન્ને પક્ષપાતી સમયસ્તથા તે II.
હૈમ) દ્વાત્રિશિકાયામ્ II (અન્યયોગ. ૩૦) II ૧૨૦ ||
અનિત્યગ્રાહી નયના (દષ્ટિના) પક્ષપાતી જે ક્ષણિકવાદી બૌદ્ધો વગેરે છે તે નિત્યવાદમાં દોષ જુએ છે. વાવવાની ક્ષણે જે બીજ હતું તેમાં અંકુરજનકત્વ નહોતું, અંકુરજનકત્વ બીજમાં પછીથી પ્રગટે છે તેનો વિરોધ લક્ષમાં લઈ તેઓ બીજની ક્ષણિકતા – બીજક્ષણોનું જુદાપણું સ્થાપે છે અને બીજક્ષણો સદશ દેખાવાના દોષને કારણે
૧. અન્યત્ર જનકલ્વાદિ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org