________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ કાચઘરિ જિમ ભૂંકે શ્વાન, પડઇ સીહ જલિ બિંબ નિદાન । જિમ કોલિક જાäિ ગુંથાઇ, અજ્ઞાનૢિ નિજબંધન થાય ॥ ૪૦ ||
તિહાં દૃષ્ટાંત કહઇ છઇ – જિમ કાચનઇં ઘરિ પ્રતિબિંબનઇં અપર શ્વાન જાણી શ્વાન ભુકઇ છઇ, સીહ જલિ પોતાનું પ્રતિબિંબ દેખી તેણઇ નિમિત્તě અપર સિંહ જાણી ક્રોધઇ તેમાંહિ પડઇ છઇં, જિમ તંતુવાય પોતઇ જાલ કરઇ તેહમાં પોતě જ ગુંથાઇ છઇં, તિમ બ્રહ્મજ્ઞાન વિના ભેદ પ્રતિભાસÛ, જૂટઇં જૂઠું જ બંધન થાઇ છઇ || ૪૦ ||
૫૪
જેમ કાચના ઘરમાં પોતાના પ્રતિબિંબને બીજો કૂતરો માની કૂતરો ભસે છે, સિંહ જળમાં પોતાનું પ્રતિબિંબ જોઈ તેને બીજો સિંહ સમજીને ક્રોધ લાવી પોતે તેમાં પડે છે, જેમ કરોળિયો પોતે જાળ ૨ચે છે ને તેમાં પોતે જ ગૂંથાય છે – બંધાય છે તેમ બ્રહ્મજ્ઞાન વિના ભેદોનો ભાસ થાય છે અને જૂઠથી જૂદું જ બંધન થાય છે. ટૂંકમાં બ્રહ્મજ્ઞાનના અભાવે ભાસતું બંધન પારમાર્થિક – સત્ય નથી હોતું.
૧. દૃષ્ટાંતઇ દૃઢાવિ છિ પુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org