________________
૮૬
સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ
મુગતિપ્રાગભાભાવહ તે ઠામિ જાતિયોગ્યતા જિય
પરિણામમિJT જૂઠી માયા કારણ થાઇ, વંધ્યા માતા કિમ ન કહાય ૬૪ ||
તે જાતિ ભવ્યત્વનામઈ જીવપરિણામિકભાવરૂપ છઈ, નૈયાયિકાભિમત મુક્તિપ્રાગભાવનઇ ઠમિ છઈ ! તુચ્છ અભાવરૂપ જ માનિઈ તો જાતિ કાર્ય ન કરઈ, મુત્યધિકાર તે ભવ્યત્વ છઈ ! શમ-દમવત્ત્વઈ અધિકારિતા હુઈ તો તદ્જ્ઞાનમાં પ્રવૃત્તિ, તદુત્તર
માદિ સંપત્તિ, ઈમ અન્યોન્યાશ્રય થાઈ, ઈત્યાદિ ઘણી યુક્તિ ન્યાયાલોકઇં કહી છઈ તે ભવ્યત્વવંત જીવ તથાભવ્યત્વપરિણામઈ તત્તત્કાર્યનો કર્તા છઈ | જો જૂઠી માયા જ કારણ કહિઈ તો “વંધ્યા માતા' એ સાચું થાઈ | ઉક્ત ચ હેમસૂરિભિઃ –
માયા સતી ચેક્ દ્વયતત્ત્વસિદ્ધિરથાડતી હત્ત કુતઃ પ્રપંચઃ ?! માર્યવ ચેદર્થસહા ચ તત્ કિં માતા ચ વંધ્યા ચ ભવતુ પરેષામ્ |
(અન્યયોગ–૧૩) ઇતિ || ૬૪ ll
ભવ્યત્વ તે ભવ્યત્વ છે. જીવની ભવ્યત્વ નામે જાતિ એના પારિણામિક (કર્મનિમિત્તક નહીં એવું, નિર્નિમિત્તક, સ્વરૂપગત) ભાવરૂપ છે. ભવ્યત્વ તૈયાયિકો આદિને અભિમત મુક્તિના પ્રાગભાવ (નિષ્પન્ન થયા પૂર્વે અભાવ હોવો તે)ને સ્થાને છે. માટીમાં ઘટયકાર ધારણ કરવાની યોગ્યતા તે જ ઘટપ્રાગભાવ. માટીમાં આવી યોગ્યતારૂપ ઘટપ્રાગભાવ ન હોય અને કેવળ તુચ્છ અભાવરૂપ જ
૧. અન્યત્ર પ્રાગભાવહી મળે છે. ૨. અન્યત્ર પરિણામ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org