________________
૧૪૨
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ
સરક્યું દીઠું સઘલે કહૈ, તો દંડાદિક કિમ સદહૈ ? કારણ ભેલી સરજાજિાત દીઠ, કહિતાં વિઘટાં નવિ નિજ
ઇટ્ટ ૧૦૫ II જો સઘલઈ સરક્યું દીઠું કહઈ છઈ તો દંડાદિક ઘટાદિકારણ કિમ સહઈ ? સરક્યું તે તત્રકારક સિસૃક્ષા જ, તેણઈ તો બાહ્ય કારણ સર્વ અન્યથાસિદ્ધ થાઈ ! એણઈ કરી “જે જહા તે ભગવયા દિä તે મહા વિપરિણમઈ” ( ) એ સૂત્રવ્યાખ્યાન થયું, જે માટઈ કેવલજ્ઞાન તે વ્યાપક[જ્ઞાપક છઈ, કારણ નથી ! તેહ જ કહઈ જઈ – “કારણ ભેલી સરજિત દીઠું ઈમ કહતાં તો નિજ ઈષ્ટ વિઘટઈ નહી, જે માટિ દંડાદિકારણ સહિત જ ઘટાદિક સરજ્યા છઇ, ઈમ કહતાં જ્ઞાનાદિકારણસહિત જ મોક્ષ સરજ્યો છઈ, ઈમ કહતાં બાધક નથી ૧૦૫ |
જેઓ સરક્યું હોય તે થાય છે, (સર્વજ્ઞ) જ્ઞાનીએ દીઠું તે જ થાય છે એમ કહે છે તે દંડ વગેરેને ઘડા વગેરેનાં કારણ કેમ માને છે? સરસ્યું હોય તે થાય એનો અર્થ તો એ કે સર્જનારની તેવા પ્રકારની સર્જનની ઇચ્છા જ તે-તે કાર્યનું કારણ છે. એનાથી તો સર્વ બાહ્ય કારણો પોતાના કાર્યોનાં કારણ ગણાય જ નહીં, કારણકે તે કાર્યો તે-તે પ્રકારની સર્જનચ્છાથી જ સિદ્ધ થઈ જાય છે. “ભગવાને જ જેવી રીતે જોયું હોય તે તેવી રીતે પરિવર્તન પામે છે – સિદ્ધ થાય છે” એ સૂત્રનું આ વિવરણ થયું, કેમકે એમાં કેવળજ્ઞાન એ
૧. અન્યત્ર “સરજિત મળે છે. ૨. ‘ત વધારાનો આવી ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org