________________
સમ્યક્ત્વ પાન ચઉપઈ
અથવા ગુણ વિણ પૂરવસેવ મૃદુત૨ માટઇ હોઇ તતખેવ તિમ નવિ ગુણ વિણ સિદ્ધિ ગરિષ્ઠ, તેહમાં બહુલાં કહ્યાં અરિષ્ટ | ૧૦૯ ||
૧૪૮
-
અથવા અપુનબંધકાદિક્રિયા તે પૂર્વસેવા છઇ તે મૃદુતર કાર્ય છઇં તે માટઇ ગુણ વિનાઇં હોઇ, તતખેવ ક૰ તત્કાલ, તિમ – તેણી પર્મિ ગરિષ્ઠસિદ્ધિ ગુણ વિના કિમ ? જિમ મહાવિદ્યાસિદ્ધિમાં વેતાલાદિ ઊઠઇ તિમ ઉત્કૃષ્ટગુણસિદ્ધિમાં બહુલા અરિષ્ટ થાઇ તે ગુણ વિના કિમ ટલઇં ? અત એવ શમદમાદિમંતનð અધિકારિતા તે જાણી માર્ગ પ્રવૃત્તિ શમદમાદિસંપત્તિ, એ અન્યોન્યાશ્રય શાસ્ત્રકારઇ ટાલ્યો છઇ, અલ્પશમદમાદિમંતનě અધિકારિતા-પ્રવૃત્તિ વિશિષ્ટશમાદિ સિદ્ધિ એ અભિપ્રાયઇં || ૧૦૯ ||
ફરીને ઉત્કૃષ્ટ કર્મબંધો ન બાંધનારા જીવોની ક્રિયા પૂર્વસેવા છે તે મૃદુત૨ કાર્ય છે માટે એ ઉપાયરૂપ ગુણ વિના પણ તત્કાળ - પોતાને કાળે સિદ્ધ થાય છે તેવી રીતે જે ગરિષ્ઠ ક્રિયા છે તેની
-
સિદ્ધિ ઉપાયરૂપ ગુણ વિના કેમ પ્રાપ્ત થાય ? જેમ મહાવિદ્યાની સિદ્ધિમાં વેતાલાદિ વિઘ્ન નાખવા તત્પર થાય તેમ ઉત્કૃષ્ટ ગુણની સિદ્ધિમાં ઘણાં અનિષ્ટ – ઉપદ્રવ ઊભા થાય છે તે ઉપાયરૂપ ગુણ વિના કેમ ટળે ? શમદમાદિમંત જીવમાં એની યોગ્યતા હોય છે, એ યોગ્યતાથી એ મોક્ષમાર્ગે પ્રવૃત્ત થાય છે અને એ પ્રવૃત્તિથી એને શમદમાદિની પ્રાપ્તિ થાય છે એમ માનવામાં અન્યોન્યાશ્રયનો દોષ આવે છે. એ દોષ શાસ્ત્રકારોએ એમ કહીને નિવાર્યો છે કે અલ્પશમદમાદિમંતમાં પ્રવૃત્ત થવાની યોગ્યતા હોય છે અને (એ યોગ્યતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org