________________
૧૫૬
સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ
દડાદિક વિણ ઘટ નવિ હોય, તસ વિશેષ મૃદભેદઈ જોયા તિમ દલભેદઈ માહિં ભિદા, રત્નત્રય વિણ શિવ નવિ
કા || ૧૧૩ | દંડાદિક વિના ઘટાદિક કહીઇ નીપજઇ નહીં પણિ તસ વિશેષ ક, ઘટાદિવિશેષ તે ઉપાદાનકારણ જે મૃત્તિકા તદ્ધિશેષ હોઈ | તિમ રત્નત્રય વિના મોક્ષ કદાપિ ન હોઈ પણિ ફલ જે તીર્થકરાતીર્થકરાદિસિદ્ધાવસ્થારૂપ તભેદ તે દલભેદઇં કઇ જીવદલભેદઈ હોઈ | ઉક્ત ચ વિંશિકાયામ્ –
ણ ય સવહેઉનુલ્લે ભવત્ત હંદિ સવ્વજીવાણું જં તેણે[ણો]વખિત્તા ણો તુલ્લા દંસણાઈઆ 1. (૪, ૧૭)
વિચિત્રદર્શનાદિસાધનોપનાયક વિચિત્રાનત્તરપરમ્પરસિદ્ધાદ્યવસ્થાપર્યાયોપનાયક તથાભવ્યત્વ-ઈતરકારણાક્ષેપક મુખ્ય કારણ ધારવું / ૧૧૩ ||
દંડ વગેરે વિના ઘટ વગેરે ક્યાંયે નીપજે નહીં પણ ઘડા વગેરેમાં જે વિશેષતાઓ હોય છે – કોઈ હલકો, કોઈ ભારે, કોઈ પાણીને વધારે ઠારનારો, કોઈ ઓછો – તે તેના ઉપાદનકારણ માટીની વિશેષતાને લઈને હોય છે. તેમ જ્ઞાનાદિ રત્નત્રય વિના મોક્ષ કદી ન હોય પણ તીર્થકરપદ પ્રાપ્ત કરીને – તીર્થ પ્રવર્તાવીને થયેલ સિદ્ધ તથા તીર્થંકરપદ વિના થયેલ સિદ્ધ વગેરે અવસ્થાભેદો તે જીવોના વર્ગોના ભેદને કારણ હોય છે. વિંશિકામાં કહ્યું છે કે “ખરે જ, જ્ઞાનાદિ સર્વ હતુઓની જેમ સર્વ જીવોનું ભવ્યત્વ પણ સરખું હોતું
૧. પણિ પણિ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org