________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
એહ જ કહઇ છઇ
હેતુપણાનો સંશય નથી જ્ઞાનાદિકગુણમાં મૂલથી । તે માટઇં શિવતણો ઉપાય સદ્દહયો જિમ શિવસુખ થાય
૧૧૫
અનુપાયવાદી ગતઃ || જ્ઞાનાદિક ગુણ જે મોક્ષસાધન છઇ તેહમાં હેતુપણાનો સંશય નથી । સામાન્ય વ્યભિચાર અનુગતા ગુરુધર્મારોપસ્થિતિ વિના અન્વયવ્યતિરેકઇં જ્ઞાનાદિકઇં કારણતા નિશ્ચય છઇ । જે મોક્ષઇ ગયા, જે જાઇ છઇ, જે જાસ્યઇ તે જ્ઞાનાદિત્રયસામ્રાજ્યઇ જ। અત એવ પ્રકાશ-શોધ-ગુપ્તિદ્વારઇ જ્ઞાન-તપ-સંયમનઇ મોક્ષહેતુતા આવશ્યકઇં કહી છઇ –
૧૫૯
નાણું પયાસયં સોહઓ તવો સંજમો અ ગુત્તિકરો । તિહૂં પિ સમાઓગે મુખ્ય જિણસાસણ ભણિઓ || (આવ. નિર્યુક્તિ ૧૦૩) એ ગાથાઇ એ કારણના પ્રકાશાદિવ્યાપાર અર્જવા મોક્ષાર્થી પ્રવર્તઇં. એ મોક્ષનો ઉપાય સદ્દહયો જિમ સત્પ્રવૃત્તિ શિવસુખ થાઇ || ૧૧૫ || અનુપાયવાદી ગયો । એ ૬ સ્થાન થયાં ।
ર
જ્ઞાનાદિક ગુણ મોક્ષસાધન છે તેમાં મૂળથી જ એ હેતુ – સાધન હોવા વિશે સંશય નથી. સામાન્ય વ્યભિચાર – નિયમભંગમાં મુખ્ય ધર્મનો આરોપ પણ અનુચૂત ન હોય તો અન્વયવ્યતિરેકથી જ્ઞાનાદિક ગુણો મોક્ષના કારણરૂપ હોવાનો નિશ્ચય થઈ જાય છે. જે મોક્ષે ગયા છે, જે જાય છે અને જે જશે તે જ્ઞાનાદિ ત્રણ ગુણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org