________________
૧૪૦
સમ્યકત્વ ભટ્રસ્થાન ઉપઈ
વાયસ-તાલીન્યાય ન એહ, સરજ તો સકલૈ સિઘā] સંદેહ.. જો સરયું પઇ નિસદીસ અવ્યભિચારીસ્યુ સી રીસ?L
(અથવા) અરિવ્યભિચારીસ્ય શી રીસ? I ૧૦૪ ||
એ વાયસ-તાલી કકાક-તાલીયન્યાય ન કહિઍ, કાગડો ઊડનાર તાલફલ પડનાર' એમ નહી, જે માર્ટિ નિયતાન્વયવ્યતિરેક છઈ | જો સરજ્યુ થાઈ ઈમ કહિઈ તો સઘલઈ સંદેહ થાઈ કિમ સરક્યું હસ્યાં ?' | પ્રવૃત્તિ તો ઇષ્ટસાધનહાનિશ્ચયઈ જ થાઈ | જો સરક્યું નિસદીસ કહઈ છઈ તો અવ્યભિચારી કારણ ઘટાદિકનાં દંડાદિક છઈ તિહાં સી રીસ? ઇમ મોક્ષકારણ જ્ઞાનાદિક પણિ સદ્દઢવાં અથવા તો અરિ-વ્યભિચારી [ક] ચૌર પારદારાદિકરૂં શી રીસ કરઈ ? તે તો સરક્યું કરઈ છUર / ૧૦૪ ||
મોક્ષના ઉપાયો (જ્ઞાનાદિ) અને મોક્ષ વચ્ચે કંઈ કાકતાલીયન્યાય નથી, કાગડો ઊડે ને તાડફળ પડે તેથી બન્ને વચ્ચે કારણકાર્યસંબંધ માની લેવામાં આવે એવું નથી. કારણકે મોક્ષના ઉપાયો અને મોક્ષ વચ્ચે અન્વયવ્યતિરેકનો સંબંધ છે. એક હોય તો
૧. અન્યત્ર “સઘલે મળે છે.
૨. “અવ્યભિચારીયુ સી રીસ એ ગાથા લખનારે કરેલી ભૂલ જણાય છે. ઉપાધ્યાયજીએ પ્રથમ તો બુદ્ધિપૂર્વક એનો અર્થ બેસાડી દીધો. પછી એમને પાઠમાં થયેલી ગરબડ ધ્યાનમાં આવી હશે એટલે હાંસિયામાં અથવા તો કરીને પાઠ સુધારો દર્શાવ્યો ને એનો અર્થ કર્યો. એ નોંધવું જોઈએ કે “અરિવ્યભિચારી” એ પાઠ અન્યત્ર મળે જ છે અને એ પાઠ જ અહીં સંગત છે. અહીં અવ્યભિચારી'નો “અવ્યભિચારી કારણ એવો અર્થ કરવામાં દુરાકૃષ્ટતા છે, તે ઉપરાંત દંડાદિકના દગંતપૂર્વકની દલીલ તો આ પછીની ગાથામાં આવે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org