________________
સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ
૧૪૫
પહલાં ગુણ વિના ગુણ થયા તો પછઈ ગુણનું સું કામ ? તે ઊપરિ કહઈ છ0 – પહિલા ગુણ જ ગુણ વિણ થયા, પાકી ભવસ્થિતીની તે દયા, થિયા] જેહ ગુણ તે કિમ જાઇ, ગુણ વિણ કિમ ગુણકારય
થાઈ એ ૧૦૭ II પહિલાં જે ગુણ વિના ગુણ થયા તે પાકી ભવસ્થિતિની દયા છઇં, એતલઈ તે ભવસ્થિતિ-પરિપાકકાર્ય જાણવું ! હવઈ તે થયા ગુણ જાઈ કેમ રહઈ ? તિવારછે અનન્યથાસિદ્ધ નિયતપૂવ[ર્વવર્તિપણઈ કારણ કિમ હુઈં ? ગુણ વિના ગુણકાર્ય તે કિમ થાઈ ? સ્વાવ્યવહિતોત્તરોત્પત્તિકત્વસ્વસામાનાધિકરણ્યોભયસમ્બન્ધન ગુણવિશિષ્ટ-ગુણત્નાવચ્છિન્ન પ્રતિ ગુણઃ કારણે તદન્યગુણાણ પ્રતિ કાલવિશેષ ઇતિ તત્ત્વમ્ !૧૦૭ ||
સૌ પ્રથમ જ્ઞાનાદિ ગુણો પૂર્વવર્તી ગુણો વિના જ સિદ્ધ થયા, તો પછીથી મોક્ષને માટે જ્ઞાનાદિ ગુણોની શી જરૂર એવી દલીલના જવાબમાં કહેવાનું કે સૌ પ્રથમ ગુણો પૂર્વવર્તી ગુણો વિના જી સિદ્ધ થયા તે તો પાકેલી ભવસ્થિતિની દયાથી સિદ્ધ થયા છે. એટલે એ સૌ પ્રથમ ગુણોની સિદ્ધિને ભવસ્થિતિના પરિપાકનું પરિણામ જાણવું. હવે એ સિદ્ધ થયેલા ગુણો કેમ જતા રહે ? પોતાનું કાર્ય કર્યા વિના કેમ રહે? અર્થાતુ તે સૌ પ્રથમ જ્ઞાનાદિ ગુણ અવશ્ય મોક્ષને ઉત્પન્ન કરે જ. અહીં કોઈ પ્રશ્ન કરે છે – આ સૌપ્રથમ જ્ઞાનાદિ ગુણનું અનન્યથાસિદ્ધ નિયતપૂર્વવર્તી કારણ શું બનશે ? ગુણરૂપ કારણ
૧. અન્યત્ર થયા જેહ એવો પાઠ મળે છે. ૨. છ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org