________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
અન્યઅદૃષ્ટિ યોગિશરીર રહિ કહઈ તે નહિ મૃતધીરા જો શિષ્યાદિ અદૃષ્ટિ હિ અરિઅદૃષ્ટ તેહનાં કિમ
સહઈ? UI ૭૧ II કોઈ કહઈ છઈ ઉન્મત્તપ્રાય – જ્ઞાનીનઈ સરવ અષ્ટ ગયાં ૨ શરીર રહઈ છઈ અન્ય શિષ્યાદિકનઈં, જિમ લોકાષ્ટઈ ઈશ્વરશરીર રહઈ છઇ, તે તપીર નહી – સિદ્ધાંતમાંહિં ઘેર્યવંત નહી ! જો યોગીનું શરીર શિષ્યાદિકનઈ અદષ્ટઇં રહઈ તો અરિ ક. વૈરી તેહનઈ અદષ્ટઈં પડઈ કાં નહી ? તે માર્ટિ સ્વાદwઈ જ સ્વશરીરનિર્વાહ માનવો || ૭૧ |
કોઈ ગાંડા જેવી વાત કહે છે કે જેમ લોકનાં અદૃષ્ટથી કર્મોથી) ઈશ્વરશરીર રહે છે તેમ જ્ઞાનીને સર્વ અદષ્ટ (કર્મો) ગયાં છતાં શિષ્યાદિનાં અદષ્ટથી (કર્મોથી) એનું શરીર રહે છે. પણ આમ કહેનારા પોતાના સિદ્ધાંતમાં ધૈર્યવંત નથી. જો યોગીનું શરીર શિષ્યાદિનાં અદષ્ટ (કર્મો) ટકી રહે છે તો વૈરીનાં અદષ્ટ (કર્મે) પડી કેમ જતું નથી ? એથી પોતાનાં અદષ્ટ (કર્મો જ પોતાનું શરીર ટકે છે એમ માનવું યુક્ત છે.
૧. ૩૦માં આ પછી યા” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org