________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
અનંત મોક્ષ ગએ સંસાર શૂન્ય કિમ નથી એહવું પૂછ્યું છઇ તેહનો ઉત્તર કહઇ છઇ -
૧૨૪
ઘટઇ ન રાશિ અનંતાનંત અક્ષત ભવ નઇં સિદ્ધ અનંત। પરમિતજીવનયઇં ભવ ક્તિ થાઇ જન્મ લહઇ કઇ
મુક્તિ || ૯૧ || અનંતાનંત રાશિ હોઇ તે ઘટઇ નહીં તે માટઇં ભવ ક૰ સંસાર તે અક્ષત ક આખો છઇ । અનઇ સિદ્ધ પણ અનંત છઇ । સમયાનંતસંખ્યાથી જીવાનંતસંખ્યા ઘણું મોટી છઇ તિહાં કિસ્સોઇ બાધ નથી । જે મિત જ જીવ કહઇ છઇ તેહનઇ સંસાર ખાલી થાઇ, કઇ મોક્ષમાહિથી ઇાં આવ્યા જોઇઇ । ઉક્ત ચ — મુક્તોપ વાગ્યેતુ ભવં ભવે[વો] વા .
ભવસ્ય[સ્થ] શૂન્યોડસ્તુ મિાત્મવાદે । ષડૂજીવકાર્ય ત્વમનન્તસંખ્યભામા ખ્યસ્તથા નાથ યથા ન દોષઃ || (અન્ય. યોગ. ૨૯) જિવાઇ પૂછિઇં ભગવંત કહઇ જે એક નિગોદનો અનંતભાગ મોક્ષઇં ગયો । એહવઇ અનંતજીવવાદઇ કિસ્સુંઇ બાધક નથી || ૯૧ ||
અનંત જીવો મોક્ષે જવા છતાં સંસાર ખાલી કેમ નથી થતો એવું પૂછવામાં આવ્યું છે તેનો ઉત્તર કહીએ છીએ. જે સમૂહ અનંતાનંત છે તે થોડા નંગ બાદ જતાં ઓછો થતો નથી. જીવરાશિ પણ અનંત છે એટલે જીવો ક્રમશઃ મોક્ષે જતાં પણ સંસાર ઘટતો નથી, આખો જ રહે છે. સિદ્ધો પણ અનંત છે. કાળની અનંત સંખ્યાથી જીવની અનંતસંખ્યા ઘણી મોટી છે એટલે અનંત કાળે બધા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org